બોલીવુડ અભિનેત્રી અને શ્રીદેવી ની પુત્રી જાનવી કપુર તેની આવનારી ફિલ્મ મિલી થી ખુબ ચર્ચા માં છવાયેલી છે આ ફિલ્મ ના ટ્રેલર બાદ તે લાઈટમલાઈટમા આવી ગઈ છે એ વચ્ચે અભિનેત્રી જાનવી કપુર તાજેતરમાં મુંબઈ ઓર્ગેનાઈઝ પિકંવલા ફસ્ટ એવોર્ડ શો માં પહોંચી હતી આ દરમિયાન જાનવી કપુર બ્લેક કટ આઉટ ડ્રેસમાં જોવા મળી હતી.
જેમાં તે ખુબજ આકર્ષક અને ગ્લેમર દેખાઈ રહી હતી ડ્રેસીસ નો ડીપ લુક જાનવી કપૂર ને બોલ્ડ બનાવી રહ્યો હતો જેમાં તેના સાઈડ એન્ગલ થી નિતંબો સ્પષ્ટ પણે દેખાઈ આવતા હતા જાનવી કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફેમસ સેક્ટર માંથી એક છે તેને ઈસાન ખટ્ટર સાથે સાલ 2018 માં આવેલી ફિલ્મ ધડકથી પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત કરી હતી.
અને દમદાર અભિનય થકી તેને સર્વ શ્રેષ્ઠ એક્ટ્રેસ સીને એવોર્ડ પણ મેળવ્યો હતો જાનવી કપૂર પોતાના ફિલ્મી કેરિયર સિવાય પોતાના હોટ અને બોલ્ડ લુક થી પણ ખૂબ ચર્ચામાં છવાયેલી રહે છે અવારનવાર જાનવી કપૂર કોઈ ઇવેન્ટ અને જીમની બહાર તેના ગ્લેમર અંદાજ અને અનોખા ડ્રેસીસ સાથે સ્પોટ થતી રહે છે જાનવી કપૂરની ઘણી.
બધી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે આ વચ્ચે તે એવોર્ડ ફંક્શનમાં પહોંચી હતી જેમાં બ્લેક કટ આઉટ ડીપ નેક ડ્રેસીસમા લાઈટ મેકઅપ સાથે તે ચાહકોને મદહોશ કરી રહી હતી તેના આ સુંદર લુકમાં તેને ફોટોગ્રાફરને ઘણા બધા પોઝ પણ આપ્યા હતા ચાહકો મોટી સંખ્યામાં.
તેની સાથે સેલ્ફી લેવા માટે પણ પહોંચ્યા હતા તાજેતરમાં જાનવી કપુરની ફિલ્મ મીલીનુ ટ્રેલર રિલીઝ થયું છે જે સત્યઘટના આધારિત એક ફિલ્મ હોવાનું સામે આવ્યુ છે જેમાં જાનવી કપુર મીલીના પાત્ર સાથે બરફ ની જગ્યા પર ફસાઈ જાય છે આને મોત સામે લડવાનો ઝઝુમવાનો પ્રયત્ન કરતી જોવા મળે છે.
આ ફિલ્મ ના પ્રમોશન દરમિયાન પણ જાનવી કપૂર જોવા મળી હતી તેના ના ટ્રેલરને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે અને ચાહકો આ ફિલ્મ જોવા માટે બેતાબ છે તે સોશિયલ મીડિયા પર પોતાની આતુરતા દેખાડી ફિલ્મ ને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.