બોલીવુડ અભિનેત્રી જાનવી કપૂર એ સાલ 2018માં ફિલ્મ ધડક થી પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરી હતી તેને પોતાની પ્રથમ ડેબ્યૂ ફિલ્મથી ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત થઈ હતી તાજેતરમાં બોની કપૂર અને શ્રીદેવી ની સુપુત્રી જાનવી કપુર ની ફિલ્મ મિલી રીલીઝ થઇ છે જેમાં દર્શકોએ જાનવી કપૂર ના.
અભિનયને ખુબ જ પસંદ કર્યો છે અભિનેત્રી જાનવી કપૂર પોતાના અભિનય સાથે બોલ્ડનેશ અને પોતાની શાનદાર સુદંરતાને લઈને પણ ખુબ ચર્ચાઓમા રહે છે તાજેતરમાં મુંબઈ શુટીંગ સેટ પર જાનવી કપુર આકર્ષક અંદાજમા સ્પોટ થઈ હતી તેને આઈવેરી કલરની ડીપનેક લહેંગા ચોલી પહેરી હતી.
ઓપન હેર અને સ્ટાઈલીશ નેકલેસ માં તે ખુબજ ગ્લેમર લુક માં જોવા મળી હતી ડીપનેક સ્ટીવલેસ બ્લાઉઝમા તેનુ છલકાતુ મદમસ્ત યૌવન ચાહકોને બેકાબુ બનાવી રહ્યું હતુ પંરતુ આ લુક માં પણ ઘણા યુઝરોએ જાનવી કપુર ને ટ્રોલ કરી હતી જાનવી એ પોતાના સુદંર લુક પર ચપ્પલ સામાન્ય પહેરી હતી.
જે જોતા ઘણા સોશિયલ મીડિયા યુઝરો તેને ચપ્પલ પર કોમેન્ટ આપી ચિડવતા જોવા મળ્યા હતા કે સુદંર ડ્રેસ પર આટલા પૈસા ખર્ચ કર્યા તો ચપ્પલ તો સારી પહેરો પરંતુ જાનવી કપુરને ટ્રોલ કરતા લોકો કરતાં તેના ચાહકોની સંખ્યા ખુબ મોટી છે કુચ તો લોગ કહેગે લોગો કા કામ હૈ કહેના જણાવતા.
જાનવી કપુરના ફેન્સ આ શાનદાર અંદાજ પર મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા જાનવી કપુર પોતાના ફેન્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર કનેક્ટ રહે છે પોતાના અંગત પળો ને તે તસવીરોમાં કેદ કરી ને શેર કરતી રહે છે ફેન્સ પણ તેની હર અદાઓ પણ પ્રેમ વરસાવતા રહે છે આપનો આ વિશે શું અભિપ્રાય છે.