બોલીવુડ અભિનેત્રી અને ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર અને શ્રીદેવીની પુત્રી જાનવી કપૂર આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ મિલીના લઈને ખૂબ જ ચર્ચામાં છવાયેલીછે આ ફિલ્મ ની સ્ટોરી સત્યઘટના પર આધારિત હોવાનું સામે આવ્યું છે જેમાં જાનવી કપુર મિલીના પાત્રમા બરફ ની એક જગ્યાથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહી છે.
આ દરમિયાન તે ઠંડીથી ઠુઠંવાઈ રહી છે તેના મોઢામાંથી લો!હી પણ વહેવા લાગેછે તે નીચે પડી જાય છે તેના પગમાં ફે!ક્ચર પણ થઈ જાય છે એવું આ ફિલ્મ ના ટ્રેલરમા દેખાડવામાં આવ્યું છે ફિલ્મ ટ્રેલરને દર્શકો એ ખુબ જ પસંદ કર્યુંછે આ ફિલ્મ ના પ્રોડ્યુસર જાનવી કપૂર ના પિતા બોની કપૂરજછે આ ફિલ્મના પ્રમોશન માટે તાજેતરમાં.
ધ કપીલ શર્મા શો ના સેટ પર અભિનેત્રી જાનવી કપૂર અને તેના પિતા ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર આવી પહોંચ્યા હતા આ દરમિયાન અભિનેત્રી જાનવી કપૂરે સફેદ સાડીમા સ્લિમલેસ ડીપનેક બ્લાઉઝ પહેરેલું હતુ જેમાં તે ખૂબ જ આકર્ષક અને સુંદર લાગે રહી હતી પોતાના બોલ્ડ લુક સાથે તે તેના આ સુંદર લુક ને પેપરાજી સામે.
ફોન્ટ કરતી જોવા મળી હતી આ દરમિયાન બોની કપૂર પણ બ્લુ ટીસર્ટ અને બ્લુ જીન્સ માં જોવા મળ્યા હતા તે પોતાની આવનારી ફિલ્મ ને લઈ ખુબ ઉત્સાહિત છે જાનવી કપૂરે પોતાના સફળ ફિલ્મ કેરિયર ની શરૂઆત 2018માં આવેલી ફિલ્મ ધડક કરી હતી તેને દમદાર અભિનય થકી શ્રેષ્ઠ અભિનય નો એવોર્ડ પણ મેળવ્યો હતો.
ચાહકો જાનવી કપૂર ને ખુબ પસંદ કરે છે જાનવી કપૂર સોસીયલ મિડીયા માં પણ પોતાની બોલ્ડનેસ સાથે હંમેશા છવાયેલી રહેછે આ વચ્ચે જાનવી ધ કપીલ શર્મા શો માં આવનાર ફિલ્મ ને પ્રમોટ કરવા માટે પિતા બોની કપૂર સાથે સ્પોટ થઈ હતી વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.