સ્વામિનારાયણ સંતના હીન્દુ ધર્મ ના ભગવાન પરના વિવાદાસ્પદ નિવેદન થી ઘણો બધો વિખવાદ ચાલી રહ્યો છે તેના વચ્ચે ગુજરાત ગૌશાળા હિન્દુ ધર્મ સમિતિ ના હિન્દુ જય પટેલ નાગરાજ દ્વારા એક નિવેદન સામે આવ્યું છે જેમને પોતાની ફેસબુક આઇડી પર લાઈવ વિડિયો મારફતે લોકોને કહ્યું કે જય શ્રી રામ.
જે સ્વામિનારાયણ ધર્મના લોકો દ્વારા હિન્દુ ધર્મના કોઈપણ ભગવાનનું અપમાન કરવામાં આવે છે એનો હું તદ્દન વિરોધી છુંકે અપમાન હોવુંજ ન જોઈએ પરંતુ જય સ્વામિનારાયણ સંતે એ નિવેદન આપ્યું હતું એ એમને માફી માંગી લીધી છે પરંતુ અમુક કથાકારો કલાકારો ઘણા લોકો આ વાત ને પોતાની.
પબ્લિસિટી માટે છોડવા તૈયાર નથી એ ઘણું બધું વિરોધ કરી રહ્યા છે જુના જુના વિડીયો સોશિયલ મીડિયા પર શોધીને લાવે છે જેમાં સ્વામિનારાયણ સંતો દા!રૂ પિતા એવા છેડતી કરતા આવા બધા વિડીયો ફેરવે છે એવા લોકોને જણાવુ કે અખિલ ભારતીય સંત સમિતિ ના અધ્યક્ષ છે.
નૌતમ સ્વામી વડતાલ અને ગુરુ વંદના જેના અધ્યક્ષ છે ગણીરામ બાપુ દુધરેજ કેમની સાથે ઘણા બધા સંતો મહંતો જોડાયેલાછે જે પરસ્પર ધાર્મિક વાતો પર ચર્ચા વિચારણા કરે છે સાથે જે લોકો વિરોધ કરેછે એ લોકોને જણાવવાનું કે જ્યારે મુસ્લિમ ધર્મના ઘણા મોલીવીઓ હિન્દુ ધર્મ પર પ્રહાર કરે છે ચિત્રકાર હુસેન.
હિન્દુ ધર્મ દેવી દેવતાઓના ન!ગ્ન તસવીરો બનાવે છે ત્યારે તમે બધા ક્યાં જાવ છો ત્યારે કેમ વિરોધ કરતા નથી સ્વામિનારાયણ જે સંતે ખોટું નિવેદન આપ્યું હતું એનો હું ચોક્કસપણે વિરોધ કરું છું પરંતુ હવે એને માફી માગી લીધીછે તો આટલો આટલેથી આ વાતને પૂરી કરો આવુ નિવેદન જય પટેલ નાગરાજે આપ્યું હતું.