Cli

જય ભીમ ફિલ્મના એક્ટર સૂર્યાને જે હાથાપાઇ કરશે તેને મળશે લાખોનું ઇનામ આ વ્યક્તિએ કરી ઘોષણા…

Bollywood/Entertainment

જયભીમ ફિલ્મ સફળ સાબિત થઈ છે જેમણે ઓછા બજેટમાં સારી કમાણી કરી છે જેના નિર્માતા અભિનેતા સાઉથના સુપરસ્ટાર સૂર્યા છે જેમની સોસીયલ મીડિયામાં સારો સપોર્ટ કરવામાં આવી રહ્યો છે પરંતુ ક્યાંક વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે અહીં એક વ્યક્તિએ વિરોધ ઉઠાવતા કહ્યું છેકે જે પણ સૂર્યાને હાથપાઈ કરશે તેને એક લાખનું ઇનામ આપવામાં આવશે.

મટલી મક્કલ કાચી પાર્ટીના ચીફ પન્નીર સેલ્વમએ આ ઘોષણા કરતા જણાવ્યું કે અભિનેતા સૂર્યા જો એમના જિલ્લામાં આવશે તો આવતાજ જે વ્યક્તિ સૌ પ્રથમ સૂર્યાને હાથા પાઈ કરશે તેને એક લાખ રૂપિયાનું ઇનામ પન્નીર સેલ્વમ આપશે એમણે કહ્યું હતું કે જય ભીમ ફિલ્મમાં એક કોમ્યુનિટીની ઇન્સર્ટ કરી છે.

સેલ્વમે જણાવ્યું હતું આ ઇન્સર્ટ કરતો સીન હટાવવામાં આવે અથવા સૂર્યા માફી માંગે નહીતો સૂર્યાને મારવામાં આવશે તેના સિવાય સૂર્યા ઉપર 5 કરોડનો માનહાનિનો કેશ પણ કરી દીધો છે જેને લઈને સુર્યાએ પોલીસની મદદ પણ માંગી છે અને એમના ઘરની બહાર સિકયુરિટી વધારી દીધી છે અને સૂર્યાને પ્રોટેકશન આપી દીધું છે.

જયભીમ એવી ફિલ્મછે જે ઓટિટિ પ્લેટફોર્મ ઉપર રિલીઝ કરવામાં આવી હતી તેમાં નવ પોઇન્ટ છનો રેટ મળ્યો છે આઇએમ ડીબી ઉપર ટોપ વિસ ફિલ્મોમાંથી સૂર્યા ટોપ ઉપર છે તેના સિવાય સૂર્યા હવે થિએટરમાં રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે અને ગવર્મેંટ્માંથી ફિલ્મ માટે સબસીડી માંગવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *