આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે જગદીશભાઈ આપનું ખૂબ સ્વાગત છે બોટાદમાં ઘર્ષણ થયું પોલીસએ ટીયરગેસના સેલ છોડ્યા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પોલીસની ગાડી ઉથલાવી દીધી સૌથી પહેલા આ વર્તનને તમે કઈ રીતે જોઈ રહ્યા છો જો પરસ્પર બેયમાં સંયમનો અભાવ લાગે પણ સૌથી વધુ જવાબદારી તો સરકારી તંત્રની કહેવાય કે ખબર જ છે કે ત્યાં આ પ્રકારનું ખેડૂતોનું સંમેલન મળવાનું છે મહાપંચાયત તો મહાપંચાયતી કઈ આ આક્રમણ ખોરો કે નકસલીઓ તો છે નહી શું થવાનું હતું એક જગ્યાએ બધા ભેગા થવાના છે અને બધાય પોતાની જે સમસ્યા છે એના વિશે ચર્ચા કરવાના છે ચર્ચા કર્યાપછી જે નિર્ણય ભવિષ્યમાં કરવાનો હોય એ નિર્ણય કરવાના હતા પણ તંત્રએ શું કર્યું બધા જ લોકોને રોકી લીધા ચારે કોરથી બોટાદમાંથી કોઈને આવવા ન દીધા અને પછી જ્યાં પણ થયું ત્યાં ખેડૂતો પર લાઠી ચાર્જે થયો લાઠી ચાર્જ થયા પછી એના વાહનો ડીટેન કર્યા વાહનો ડીટેન કર્યા એટલે ઓબયસલી પ્રજા તો વિફરેજ એ તો સ્વાભાવિક જ વાત છે પછી અરસપરસ કારણ કે ટોળાને બુદ્ધિ નથી હોતી તો સંયમ પણ નથી હોતો એટલે એનું રિએક્શન પછી એ આવ્યું કે પોલીસની ગાડી ઉપર પથ્થર મારો થયો વગેરે વગેરે પછી ટીયર જે છે એ છોડવા પડ્યા તો આ સ્થિતિને નિવારી શકાય હોત
કારણ કે મહાપંચાયતમાં કોઈએ એવુંનતું કીધું કે અમે લોકો કાઈ તોડફોડ કરીશું કે સરકારને હાહાકાર મચાવી દેશું એવું તો હતું નહી મહાપંચાયત એટલે એમ કે માર્કેટિંગ યાર્ડોમાં જે શોષણ થાય છે ખેડૂતોનું એમાંથી બચવાના રસ્તા કયા ધેટ્સ ઓલ હવે બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેને જ્યારે આજે પણ પ્રેસ કોન્ફરન્સની જેમ જ એક જાહેરાત કરી કે ભાઈ હવેથી અમે કડદો નહીં કરીએ એનો અર્થ એમ છે કે પેલો કડદો પ્રથા પહેલા હતી બીજું એમ બીજું એણે એમ કીધું કે અમેપંચ કિમીટર એટલે કે બોટાદ માર્કેટિંગ યાર્ડથીપાંચ જ કિલોમીટર કોઈની જીન કે ગોડાઉન કે વેરહાઉસીસ હશે તો જ અમે એને માલમોકલવાનું કહેશું અન્યથા વધારે દૂર હશે તો ખેડૂતને કહેશું માલ પહોંચાડો તો અમે તમને પૈસા આપી દેશું
આ બે વાતની બે વાતની જાહેરાત કરીને ત્રીજી વાતની જાહેરાત એવી કરી કે જે કોઈ લોકો ટેકાના ભાવથી ઓછા રીતે ખરીદશે અથવા તો પડદો કરશે તો અમે એનું લાયસન્સ સસ્પેન્ડ કરશું અને ગુજરાતી ગુજરાતી બેન એ થયું કે આ ત્રણેય પ્રથા આમ તો કુપ્રથા એ કુપ્રથા અમલમાં હતી એ તો નક્કી થયું હ તો સવાલ એ છે કે તમે ભલા માણસ હાવ સિમ્પલ ને સોપ તમે ખેડૂતના જ પ્રતિનિધિ છો માર્કેટિંગ યાર્ડ એટલે શું થયું? કાયદેસર ખેડૂતોની જ બજાર થઈને ખેડૂત માટેની તોખેડૂત માટેની બજારમાં ખેડૂતોનું જ શોષણ થાય એ તો હજ ન કહેવાય તેમ છતાં અને તમે લોકો જો એવી જો શોષણ બંધ કરવાનું ન કરો અને પછી તમે એમ કયો કે ભાઈ લોકો વિફર્યા છે અને પથ્થર મારો કર્યો છે અરે બધું જ થાય તો ભલા માણા પછી તમે લોકોને ડીટેન કરો ટીયર ગેસના સેલ છોડો લાઠી ચાર્જ કરો વાહન ડીટેન કરો તો બીજું શું થઈ જાય એટલે આમ મારી દ્રષ્ટિએ આ આખે આખો કેસ વહીવટી તંત્ર હાથે કરીને બગાડી રહ્યું છે. જે સિમ્પલી બુદ્ધિપૂર્વક જો વર્તે તો એ પોતે જ આમાં સફળ થઈ શકે એમ છે સાહેબ આમાં એવું છે કે વિપક્ષને પણ ખાસ કરીને આમ આદમી પાર્ટી એનેકાયદેસર ઢીલ આપીને એની પતંગ ચગાવી રહી છે
સરકાર વાસ્તવમાં એવું છે કે જો ખરેખર એણે બુદ્ધિપૂર્વક કામ લીધું હોત કે ભાઈ આમ આદમી પાર્ટીના રાજુ કરપડા હોય પ્રવીણ રામ હોય ઈશુદાન ગઢવી હોય કે ગોપાલ ઈટાલિયા હોય એક્સવાયઝેડ કોઈપણ હોય આને સરકારે એમ કીધું હોત કે ભાઈ આભાર તમારો કે તમે અમારું ધ્યાન દોર્યું કે આવી રીતે અહિયા માર્કેટિંગ યાર્ડમાં શોષણ થાય છે તો હવે અમે એક તો કામ કરીએ તમારો પહેલી વાત તો તમારો આભાર અને બીજી વાત એ છે કે અમારા માણસો ન્યાં ઊભા રહેશે સરકારી માણસો જેથી કરીને આ પ્રકારનું શોષણ ન થાય તો આખી સઢમાંથી હવા નીકળી ગઈ હોત ને વિપક્ષોનીસમજો અને એ સરકારની પાછું દાયિત્ય છે સરકાર એમાં ખરાબ કે કશું ખોટું તો કરતું નથી સરકારે શું નિગરાની તો રાખવી જોઈએ ને ખેડૂત જે છે એનું શોષણ ન થાય એ તો સરકારની ફરજ છે તો સરકારે કીધું જ એને કહેવું જોઈતું તું કે ભાઈ હવે અમારા પાંચ પ્રતિનિધિ ત્યાં બેસશે અને ખેડૂતોની જે કઈ માગણી હશે એનું ઓન ધ સ્પોટ નિરાકરણ કરશે. માંગણી તો બીજી કાઈ છે નહી ટેકાના ભાવે ખરીદવાની વાતો છે તો એ તો સિમ્પલ ને સોબર છે ને ટેકાના ભાવથી ખરીદવું સરકારે જ જાહેરાત કરી છે એક તો સરકારના બે માણસો ત્યાં બેસી માર્કેટિંગ યાર્ડોમાં જઈને અને આ પ્રમાણે વ્યવસ્થા કરી હોત તો વિપક્ષોનેક્યાં એટલું મોટું હથિયાર મળ્યું હોત મને કયો પણ તમે કરીને ઢીલ આપો છો અને પછી એમ કયો છો કે આ વિપક્ષો જેથી રાજનીતિ કરે છે તો હવે ઈ તો તમે એક જોતા એવી વાત થઈ ગઈ
કે ઉલટા ચોર દાટે કોટવાલ કો ભૂલ તમારી છે અને તમે વિપક્ષો સામે પણ હવે આમાં શાસક વિપક્ષ દવા ગયો બેન એના કરતાય કરુણાજનક ઘટના તો એ છે કે માર્કેટિંગ યાર્ડ ખેડૂતોની સંસ્થા છે અને છતાં સૌરાષ્ટ્ર ભરના નહી ગુજરાતના 273 73 એટલા માર્કેટિંગ યાર્ડો તેમાં ક્યાય કેતા ક્યાય સમ ખાવા પૂરતું પણ એકે માર્કેટિંગ યાર્ડ એવું નથી કહી શકે એમ કે અમારે ત્યાં ખેડૂતોનું શોષણ નથી થતું આકેવી મોટી વિપદા કહેવાય તો તમે આ યાર્ડ છે માર્કેટિંગ યાર્ડ ખેડૂતોના અને પ્રત્યેક ખેડૂતો વર્ષોથી લૂટાતો આવે પાછું તમે ને હું અત્યારે આપણે ડિબેટ કરી ને આ વખતે જે સળગ્યું એવું હજી સુધી ક્યારે થયું નતું તો આ મોટી કરુણા નહી કારણ કે મને ને તમને આજે ખબર પડી બાય પ્રોડક્ટ એ જુદી ઘટના છે સરકારને તો ખબર હોય જ ને ખબર ન હોય તો આ સરકારનું કોઈ કામ નથી પણ સરકારને ખબર છે એનો અર્થ છે કે એને ચાલવા દીધું તમે લૂટી ખાવ તમે ફાડી ખાવ તમે ખેડૂતોને કરો શોષણ કાઈ વાંધો ની કારણ કે આ જે માર્કેટિંગ યાર્ડના લોકો છે એ કોઈ એલિયસતો છે નહી ઈ છે
એ તો બધા આઈના આઈના ભાજપનાય છે એ છોડો એના કરતા તે જે તે ગામના જે તે શહેરના છેને જસદણ હોય રાજકોટ હોય બોટાદ હોય એ કોઈ પણ માર્કેટિંગ ન્યાના જ લોકો છે તો તમે વિચાર તો કરો આપણે સરકારને દોષ દઈએ પણ અંદરો અંદર ખેડૂતો વેપારીઓ જે બધા આમ તો આમ નાગરિક છે એ પણ એકબીજાને ફાડી ખાવા જ બેઠા છે ખેડૂતને વેપારી ફાડી ખાય વેપારીને ડિરેક્ટર ફાડી ખાય ડિરેક્ટરને જથાબંધવાળો ફાડી ખાય જથાબંધને લોકલ વાળો ફાડી ખાય ટૂંકમાં બધાને ફાડી જ ખાવું છે કોઈને ક્યાંય સમાધાન વાળી વાત નથી કે ભાઈ દરેક માણસ આપણે બધા એકના એક છીએ ખેડૂતઉત્પાદન કરે છે અને ગ્રાહક વપરાશ કરે છે વચ્ચે આપણે એવું એક નેક્સસ નાનું રાખીએ કે બધાને અમુક મર્યાદામાં એને નફો મળે અને બધા શાંતિથી ખાઈ પીને મજા કરે એવું ન હોય
પણ બધા એકબીજાને લૂટી લેવા જ પેદા થયા હોય એ ટાઈપની આ છે વરતાચરસી જેમ ગીધડા જે છે એ મરદા ઉપર ટોચવાના માને બેઠા હોય કોક મરે તો એને મજા આવે કે હવે હું ટોચી ખાઈશ આ એના જેવી હાલત તો કેવું કહેવાય કે તમારે ત્યાં માર્કેટિંગ યાર્ડમાં કોઈ એની જણસો લઈને આવે તો વેપારીઓ જેમ છે સિંહને જેમ વરુ બધા આઠદસ વરુ ભેગા થાય ને સિંહને ફાડી ખાય એ ઘેરી વળે ખેડૂતને અને કારીજ કરીનેક્સસ આખું એવું કરે કે એનો કોઈ ભાવ વધારે બોલે નહી અને ખેડૂત લુકાયા કરે તો આ તો કેટલી મોટી દુર્ઘટના કહેવાય
આમ જુઓ તો અને સરકારના ધ્યાનમાં ન હોય કૃષિ મંત્રીએ એક પણ આજ સુધીમાં નિવેદન બહાર પાડ્યું બેન અત્યાર સુધીમાં કે ભાઈ આટલું મોટું થયું છે તો આ બહુ ખરાબ કહેવાય સરકાર ક્યાં છે મને કયો ચાલો સરકાર ઈયર ગેસ માટે સરકાર છે તમારી આંખમાં જયું છે ટીયર એટલે કે આંસુ કેમ ન આવ્યા જ્યારે ખેડૂતો લોહીના આંસુથી રડતા તા હોય ત્યારે હ અને તમારે તમારા સેલમાં જ આંસુ કેમ છૂટે છે તમારી આંખમાંથી આંસુ કેમ ના આવે તમે જનતાના પ્રતિનિધિ નથી તમે સરકાર નથી તમારેકોઈ ટેક્સ ભરતા નથી તમારે મત જોતો નથી બધું જોઈએ તો છે
તો તમને આ કેમ આવું સુજે કેમ નહી એ પણ બહુમતી કરુણા છે ને એ કરુણાબેન એટલા માટે છે કે વચ્ચેની જે થિંક ટેન્ક જેને કહેવામાં આવે છે ને જનતા અને તંત્ર વચ્ચેનું જે આખે એક સેતુ જે હોય છે એ સેતુ જે છે એ તૂટી ગયો એટલે આ ઘટના આવી બનવા પામી છે. અન્યથા કોક વચ્ચે માણસો એક જમાનામાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એવી વ્યવસ્થા હતી કે વચ્ચે છે ને ડાયા માણસો પાંચ રે અને તંત્રને કે કે ભાઈ જનતાની આ પીડા છે તમે એનું સમાધાન કરો હવે ઈ છે ને આખો સીઆર પાટીલના કાર્યકાળથી આખેઆખું જે સેતુ તૂટી ગયો તૂટી ગયો એટલે શું થયું જે ગુડ બુકમાં જે છે પછી સીઆર પાટીલની હોય કે હેડ ઓલા લોકોની હોય પણ એના જે ગુડ બુકમાં હોય એ અત્યારે સર્વે સરવા છે અને જે લોકો આવા ડાયા ડમરા હતા જે ધરાતલ હતા જમીન ઉપર જેના પગ હતા જનતા સાથે સીધો સંપર્ક જેનો હતો એ લોકો જે છે એનું કોઈ સાંભળતું નથી એ લોકો હાસિયામાં ધકેલાયેલા છે આવી રીતે જનતા સાથેનો સેતુ તૂટી ગયો હોવાથી બોટાત જેવી દુર્ઘટના કયો કે આવી યાતના કયો એ સર્જવા પામી છે જી બેન બિલકુલ થેન્ક્યુ સો મચ જગદશભાઈ જોઈંગ નમસ્કાર નમસ્કાર