Cli

જેક્લીનની લેખકે બઘી ચેટ પોલીસ સામે કરી દીધી શેર જેમાં થયો મોટો ખુલાસો…

Bollywood/Entertainment Breaking

જેકલીન ફર્નાડિસ ખુદ માટે એક વેબસીરીજ લખાવી રહી હતી દિલ્હીની એક લેખકને આ વેબ સિરીઝ લખવાનું કામ પણ આપી દીધું હતું અને પૈસા પણ મોકલાવી દીધા હતા એક વાર 15 લાખ અને બીજી વાર 17 લાખ આ સુકેશએ પૈસા આપ્યા હતા એજ ઠગે જેણે 200 કરોડની ઠગાઈ કરી તે સુકેશ ચન્દ્રશેખર.

અત્યાર સુધી જેકલીન પોતાના પર લાગેલ તમામ આરોપ ના પાડતી આવી છે સુકેશને નથી જાણતી ત્યારે ઇડી તરફથી એક ફોટો સામે આવ્યો જેમાં આપણે જોયું કે જેકલીન સુકેશની ગોદમાં બેસીને ચૂમી રહી છે પરંતુ હવે એ પણ ખુલાસો થઈ ગયો છેકે સુકેશે જેકલીનને ગિફ્ટ તો આપ્યા પરંતુ વધુ માત્રામાં રોકડ પણ આપી.

તેમાંથી કેટલીક રોકડ લઈને જેકલીન વેબસીરીજ બનાવી રહી હતી દિલ્હીની લેખક આદ્રતા કાલાથી જેને દિલ્હીમાંજ જેકલીને પૈસા પણ મોક્લ્યાંવ્યા છે તેની કેટલીક ચેટ સામે આવી છે જેમાં ચોખ્ખું પૈસા નું નથી કહ્યું પરંતુ કહ્યું કામ આજે કરવું છે આજે હું એમને તમારા ઘરે મોકલી દુ જેમાં આ રીતની વાતો લખવામાં આવી છે.

આ ચેટમાં જેકલીને ફ્લેટની ડીટેલ અને એડ્રેશ માગ્યું આ સામે આવેલ ચેટ પૈસા મોકલવા માટેનું હતું કારણ કે સુકેશએ ઇડીને કહ્યું તેણે બેથી ત્રણ વાર દિલ્હીની લેખક આદ્રતા કાલા એક લેખકછે જે જેક્લીનના કહેવા મુજબ વેબસીરીજ લખી રહી હતી તેના કહેવા મુજબ મેં રોકડ રૂપિયા મોકલાવ્યા હતા અહીં હવે જેકલીનની દિવસે ને દિવસે જૂઠ પકડાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *