બૉલીવુડ અભિનેત્રી જેકલીન એકવાર ફરીથી ચર્ચામાં આવી ગઈ છે થોડા સમય પહેલા જેકલીન અને મહાઠગ સુલેશનો એક ફોટો વાઇરલ થયો જેમાં બંનેનો નજીકનો સબંધ સાફ દેખાઈ રહ્યો હતો જયારે હવે ફરીથી જેકલીન અને સુકેશની બીજી ફોટો હાથમાં આવ્યો છે જેમાં જેકલીન સુકેશને કિસ કરતા જનરે આવી રહી છે.
જણાવી દઈએ સુકેશ ઉપર 200 કરોડનો ઠ!ગાઇનો કેસ છે જેને લઈને જેકલીનને પણ કેટલીક વાર પુછતાજ પણ થઈ ચુકી છે ઇડીના સૂત્રોનું કહેવું છે જેકલીને સુકેશ જોડે ચેન્નાઈમાં અંદાજે ચાર વાર મુલાકાત કરી હતી ત્યાં સુધી કે જેકલીન માટે સુકેશે પ્રાઇવેટ વિમાન પણ મોકલ્યું હતું આ સોસીયલ ફોટોમાં સુકેશ અને જેકલીન બંનેના સારા સબંધ જનરે આવી રહ્યં છે.
આ ફોટો એ સમયનો છે જયારે સુકેશ જમીન ઉપર તિહાર જેલમાંથી બહાર આવ્યો હતો અને ફ્લાઈટથી તે ચેન્નાઇ પહોંચ્યો હતો માહિતી મુજબ આ ફોટો ચેન્નાઈની એક ફાઈવસ્ટારણ હોટેલનો છે સુકેશન હાથમાં જે ફોન છે એજ ફોનથી ઇઝરાયેલના કાર્ડથી 200 કરોડની ઠ!ગાઇનો અંજામ પૂરું પડ્યો હતો.
જણાવી દઈએ એની પહેલા પણ ખબરો આવી હતી કે જેકલીન સૂકીશને ડેટ કરી રહી હતી પરંતુ તે વાતનું કોઈ સબૂત ન હતું જયારે આ બંને ફોયતા વાઇરલ થતા બંને વચ્ચેનું અફેરે જોર પકડ્યું છે સુકેશે ચેન્નઈનો મોટો બિઝનેશમેન બતાવીને જેકલીન જોડે દોસ્તી કરી હતી કરોડો મોંઘી ગીફ્ટો પણ જેકલીનને આપી હતી.