200 કરોડની ઠગાઈ કરનાર સુકેશ ચન્દ્રશેખરની સાથે જેકલીન ફર્નાડિસન સબંધનો ભાંડો તો ક્યારનોય ફૂટી ગયો છે પાછળના દિવસોમાં ઇડીએ બતાવ્યું હતું કે સુકેશે જેકલીનને 10 કરોડથી વધુની ગિફ્ટ આપી છે તેના બાદ ઇડીએ જેક્લીનથી ત્રણ દિવસ સુધી પુછતાજ કરી તેમાં જે ખુલાસો થયો તે જાણીને ઇડીના અધિકારી પણ ચોકી ગયા હતા.
આ પુછતાજમાં એટલા મોટા મોટા ખુલાસા થયા કે જાણીતા તમારા પણ હોશ ઉડી જશે આજ તકની એક રિપોર્ટ મુજબ સુકેશે એ તમામ ગિફ્ટ સિવાય જેકલીનને ગુચ્છીની બેગ 15 જોડી હીરાની રિંગ 5 બિરકિન શેનલ અને વાઇએસએલ ની બેગ લુઇ વીટોનના ચપ્પલ લગ્યુંરીસ બ્રાન્ડના બ્રેસલેટ.
બંગડી અને રોલેક્ષની ઘડિયાળ જે બધાની કિંમત કરોડો રૂપિયામાં છે તેના સિવાય સુકેસે જેકલીનને મીની કૂપર કાર પણ ગિફ્ટ કરી હતી જેની કિંમત 38 લાખ રૂપિયા છે સુકેશે જેકલીનની બહેન જેનીને પણ સફેદ રંગની બીએમડબ્લ્યુ બ્યુએક્સ ફાઈવ સિરીઝની એક કાર ગિફ્ટ કરી હતી જેની કિંમત દોઢ કરોડ રૂપિયા છે.
તેના સાથે સુકેશે જેક્લીનના મમ્મી પાપા ને મર્સીડીસ અને પૉર્ચએ કાર પણ આપી અને તેના સિવાય તેણે જેક્લીનના ભાઈને 50 હજાર યુએસ ડોલર ઓસ્ટ્રેલિયામાં ટ્રાન્સફર કરાવ્યા જેકલીને એ વાત પણ પણ માની કે સુકેશે તેની બહેન યુએસમાં ગિરડી ફર્નાડિસને દોઢ લાખ અમેરિકન ડોલર આપ્યા હતા.
જેકલીન ફર્નાડીઝે જણાવ્યું કે મેકપ આર્ટિસ દ્વારા તેની સુકેશ ચાદ્રશેખરથી મુલાકાત થઈ હતી જેક્લીન ફર્નાડિસન આ ખુલાસાથી ઇડી ઓફિસર પણ હેરાન રહી ગયા હતા ઇડીને આ વાત નાની લાગી હતી પરંતુ આ વાત બહુ મોટી નીકળી મિત્રો તમારે શું કહેવું છે આ બાબતે કોમેંટ કરવા વિનંતી.