રિપોર્ટ મુજબ જેકલીન ફર્નાડિસ અને નોરા ફતેહી સાથે ઇડીના એક અધિકારીએ એવી હરકત કરી છેકે જાણીને તમે ચોકી જશો પાછળના દિવસોમાં સુકેશ ચદ્રશેખરના કેસમાં જેકલીન અને નોરાથી ઇડીએ પુછતાજ કરી હતી દૈનિક ભાસ્કર મુજબ જયારે નોરા અને જેકલીન પુછતાજ માટે ઇડી ઓઈફ્સ પહોંચી .
ત્યારે પુછતાજ વાળા રૂમમાં ઇડી ઓફિસર રાહુલ વર્માના કેટલાક સબંધી હાજર હતા પુછતાજ દરમિયાન રાહુલ વર્માએ જેકલીન અને નોરા પર પોતાના સબંધીઓ સાથે ફોટા પડાવવાનો દબાવ બનાવ્યો એટલુંજ નહીં રાહુલ વર્માએ પોતાની ઓળખની બે યુવતીઓ મોનીકા પાંડે અને અનામિકા પાંડેના.
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફોલોવ કરાવ્યા આ બધું ઇડી ઓફિસમાં ચાલતું રહ્યું બતાવાઈ રહ્યું છેકે હવે એ બંને અકાઉંટને અનફોલોવ કરી દીધુંછે આ મામલાને લઈને દિલ્હીના વકીલ વિક્રમ ચૌહાણે પ્રધાનમંત્રી કાર્યાલય ગૃહમંત્રી ઇડીને ટેગ કરતા એમણે ટવીટ પણ કર્યું હતું બીજી બાજુ રાહુલ વર્મા નામના.
અધિકારીએ પોતાના પર લાગેલા આરોપો પર કંઈપણ કહેવા પર ઇન્કાર કરી દીધો છે પરંતુ ઇડી ઓફિસમાં આ બધું થતું રહ્યું છતાં કોઈએ કંઈ ન કહ્યું પરંતુ આ તપાસનો વિષય છે એમાં જે પણ હોય સામે આવવું જોઈએ આ ખબર પર તમારે શું કહેવું છે મિત્રો જે બાબતે પોસ્ટમાં નીચે કોમેંટ કરવા વિનંતી.