200 કરોડ ઠગાઈ મામલામાં આજે જેકલીથી ઇડી દિલ્હીમાં પુછતાજ કરી રહી છે તેવામાં ખબર આવી છેકે સુકેશ ચન્દ્રશેખર જેકલીન અને નોરા ફતેહીને કરોડોની જે ગીફ્ટો આપતો હતો તે એક ખાસ ટાર્ગેટથી મોંઘી ગીફ્ટો સુકેશ આપતો હતો ગીફ્ટો આપીને એક્ટરનો ખુબજ નજીકનો સબંધ બનાવતો હતો.
અહીં મોંઘી ગીફ્ટો આપવા પાછળનું એક કારણ હતું સુકેશ ઠગાઈ માટે એક જાળ નાખતો હતો જે પોતાને મોટો માણસ બતાવવા માટે આ એક્ટર સાથેની પોતાની તસ્વીરો બતાવતો હતો અને જણાવતો હતોકે હું કેટલો હાઈપ્રોફાઈલ છું કેટલી મોટી મોટી એક્ટર સાથે મારુ ઊઠવું બેસવું છે મતલબ મારી મોટી ઓળખાણો છે.
એક વાર તે સામે વાળનો વિશ્વાસ જીતી લેતો હતો પોતાને મોટો બતાવીને બાદમાં પોતાની ઠગાઈની જાળ ફેકતો હતો મોટો માણસ બનીને કેટલીયે મોટી જાળ નાખવા માંગતો હતો એટલા માટે સુકેશે આ એક્ટરો સાથે સબંધ રાખતો હતો જણાવી દઈએ જેકલીનને 10 કરોડની ગીફ્ટો આપી અને તેની ફેમિલીમાં પણ લાખો રૂપિયા ટ્રાન્સફર કર્યા.
એક્ટર નોરા ફતેહીને પણ એક બીએમડબ્લ્યુ કાર ગિફ્ટ કરી હતી અને કેટલાક મોંઘી વસ્તુઓ પણ ગિફ્ટ કરી હતી આજે દિલ્હીમાં ઇડી જેક્લીનથી પુછતાજ કરી રહી છે અને તેના પહેલા જેકલીનને વિદેશ સલમાન સાથે દબંદ ટુરમાં જતા મુંબઈ એરપોર્ટથી રોકવામાં આવી હતી આજે આ કેશ મામલે ઘણી વાતો બહાર આવશે.