થોડા સમય પહેલા જેકલીન મોઢું છપાવીને દિલ્હીમાં ઇડીના શરણોમાં પહોંચી ગઈ જેકલીન સાથે 200 કરોડની ઠગાઈ કરવા વાળા સુકેશ ચન્દ્રશેખર સાથે નામ ખુલ્યું છે સુકેશે થોડા દિવસો પહેલા ખુલાસો કર્યો હતો કે તેણે જેકલીનને 10 કરોડથી વધુની મોંઘી ગીફ્ટો આપી હતી તેના પહેલા ઇડીએ જેકલીનને પુછતાજ કરી હતી.
ત્યારે જેકલીને જણાવ્યું હતું કે તેને સુકેશ સાથે કોઈ સબંધ નથી પરંતુ થોડા દીવસો પહેલા જેકલીનની કિસ કરતા તસ્વીર વાઇરલ થઈ હતી પછી સુકેશે કબુલ્યું કે તેણે 10 કરોડની ગિફ્ટ જેકલીનને આપી હતી ત્યારથી જેકલીનની ઊંઘ ઉડી ગઈ છે હવે ઇડીએ 50 પ્રશ્નોની ફાઈલ તૈયાર કરી છે જેમાં ઇડી જેક્લીનથી પૂછવાની કોશિશ કરશે.
અહીં પહેલા જેકલીને કેમ જૂઠ બોલી તે પણ સવાલ કરવામાં આવશે અને 200 કંડોરની ઠગાઇમાં શું જાણે છે કેશમાં જેકલીન ખરાબ રીતે ફસાઈ ગઈ છે તેના કારણે જેકલીને બનાવેલી વર્ષોની ઈજ્જત જશે તેના કારણે કદાચ તે મીડિયાથી આંખોથી પણ નથી મિલાવી રહી ઇડી જેકલીન ઉપર કોઈ દયા ખાસે નહીં.
અહીં ઇડીની પુછતાજમાં જેકલીન કોઇ પણ પ્રશ્નનો જવાબ આપવામાં આનાકાની કરશે તો તેની ધપક્ડ પણ થઈ શકે છે અહીં આજે જેકલીન દિલ્હીમાં આવેલ ઇડીની ઓફિસમાં પહોંચી છે હવે પુછતાજમાં કેટલા ખુલાસા થાયછે જેમાં નોરા અને જેકલીનની શું ભૂમિકા હતી તે પણ જાણવા મળશે.