Cli
મમ્મી પપ્પા બનવામાં બસ થોડા જ દિવસો રહ્યા છે, પ્રેગ્નેટ આલિયા ભટ્ટ ને લઈને સ્પોટ થયા પતિ રણબીર...

મમ્મી પપ્પા બનવામાં બસ થોડા જ દિવસો રહ્યા છે, પ્રેગ્નેટ આલિયા ભટ્ટ ને લઈને સ્પોટ થયા પતિ રણબીર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડના હાઈલાઈટ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તાજેતરમાં પોતાની આવેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રના સર્વશ્રેષ્ઠ મુકામ ને લઈને ખૂબ જ ખુશછે તો સાથે રણબીર કપૂર પોતાની પત્ની આલિયા ભટ્ટ ની પ્રેગનેન્સી ને લઈને આવનાર મહેમાન માટે ખૂબ જ ઉતાવળ કરતા હોય એમ જણે રહ્યું છે.

તાજેતરમાં રણબીર કપૂર આલિયા ભટ્ટ અને શીવા સ્પોટ થયા હતા જેમ આલિયા એ ગુલાબી ભરત જડિત પંજાબી ડ્રેસ ભરેલો હતો આછી લિસ્ટીપ અને ખુલ્લા વાળમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી ખુલ્લા પંજાબી ડ્રેસમાં કે પોતાની પ્રેગનેન્સી ને છુપાવી રહી હતી પરંતુ કુદરતની ભેટ છુપાતી.

નથી રણબીર કપૂર ખૂબ જ ખુશ હતા બ્રહ્મસ્ત્રને મળેલી સફળતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટને હતા ખૂબજ લોકપ્રિય બનાવી દીધા છે અને તેઓ સતત ચર્ચામાં રહે છે તાજેતરમાં અમુક લોકોના આલિયા ભટ્ટ વિરુદ્ધના અભિનય નથી સારો એવા નિવેદન પર રણબીર કપૂર ગુસ્સે.

થઈને બોલી ઉઠ્યા હતા કે જ્યારે સફળતા મળે છે ત્યારે બધા લોકો સારું નથી બોલતા ઘણા લોકો ઈર્ષા પણ કરે છે અને આ બળતરા બોલાવે છે એમ કહીને આલિયા ભટ્ટની ખુબ પ્રશંસા કરી હતી આલિયા ભટ્ટ અને રણબીર પહેલા બાળકના વેલકમ કરવા માટે ખુબજ ખુશીથી તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *