કહેવાય છેકે માણસની ખુબસુરતીનું રાજ તેની સ્માઈલ હોયછે જો કોઈ માણસ સ્માઈલ આપે છે ત્યારે મેકઅપ વગર પણ સુંદર લાગે છે કોઈને હસાવવું મુશ્કેલ હોય છે પરંતુ કોમેડીયન એવું કરી બતાવે છે પરંતુ આ ન્યુઝીલેન્ડમાં રહેતી મહિલાને કોઈ પણ નથી હસાવી શકતું કારણ તેની વિચિત્ર કન્ડિશન છે આવો જાણીએ.
ડેલી સ્ટારની રિપોર્ટ મુજબ ન્યુઝીલેન્ડમાં રહેતી 24 વર્ષીય તાયલા ક્લેમેન્ટ પોતાની આંખોને ડાબી અને જમણી બાજુ નથી હલાવી શકતી કે નથી આંખો ઉઠાવી શકતી મતલબ તેની આંખો એકજ જગ્યાએ રહે છે તેનું કારણ એક વિચિત્ર બીમારી છે જેનું નામ મોબીયસ સિન્ડ્રોમછે આ વિચિત્ર બીમારી ત્યારે થાય છે.
જ્યારે માણસના ચહેરાની ચેતા અને સ્નાયુઓ સંપૂર્ણ રીતે વિકસિત ન હોય આ નસો આંખની હિલચાલ અને ચહેરાની હિલચાલને નિયંત્રિય કરે છે તેની આ સજીબોગરીબ કન્ડિશનના કારણે તે હસી નથી શકતી મોડું ઉદાસજ રહે છે ડાયના એક વેબસાઈટથી વાત કરતા કહે છેકે તેની આ વિચિત્ર બીમારીના કારણે લોકો તેની મજાક.
બાળપણથી જ બનાવતા હતા તે ટીવીમાં જોતી ત્યારે તેને લાગતું કે તેના જેવું કોઈ કેમ નથી પરંતુ ડાયનાએ હવે બધાની બોલતી બંદ કરી છે ખબર છેકે ડાયનાને એક મોડલ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે તેન શકલના કારણે લોકો જેને ઉદાસ સમજે છે તેને કોન્ટ્રાક્ટ મળતા લોકો નવાઈ પામ્યા છે અત્યારે તેને ઇન્સ્ટાગ્રામમાં ઘણા લોકો ફોલોવ કરે છે.