લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા માં પોતાના દમદાર અભિનય અને માસુમિયત અને અનોખી અદાઓ થી દર્શકો ના દિલ પર રાજ કરતી બબીતાજી નું પાત્ર ભજવતી મુનમુન દત્તા એ પોતાના અભિનય કેરિયર ની શરૂઆત ઝી ટીવી પર સાલ 2004 માં પ્રસારીત ટીવી શો હમ સબ બારાતી થી કરી હતી સાથે મુનમુન દત્તા એ.

સાલ 2006 માં કમલ હસન ની ફિલ્મ મુંબઈ એક્સપ્રેસ થી બોલિવૂડ ડેબ્યુ કર્યુ હતું મુનમુન દત્તા નો જન્મ 28 સપ્ટેમ્બર 1987 પશ્ચિમ બંગાળના દુર્ગાપુર ના બંગાળી હિન્દુ પરીવારમાં થયો હતો તેમને પુણે ઈસ્ટિડ્યુડ માંથી અગ્રેજી ભાષામાં માસ્ટર ડીગ્રી મેળવી હતી તેમને પુણે માં આર્ટ ઓફ માસ્ટર ડીગ્રી મેળવી.

શરુઆત માં મુનમુન દત્તા એક ડોક્ટર બનવા માગંતી હતી પરંતુ તેમની માતાના કારણે તેમને પત્રકાર બનવા માટેનો અભ્યાસ શરૂ કર્યો પરંતુ એમાં તેમની રુચિના લાગતા તેમને એ અભ્યાસ છોડી દેતા અભિનય ક્ષેત્રે ઝપલાવ્યું મુનમુન દત્તા એ પોતાને કેરિયરની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી શરૂઆતમાં મુનમુન દત્તાએ.

ઘણી ટીવી એડ અને મોડેલિંગ ઇવેન્ટમાં ભાગ લીધો જેમાં પોતાની સુંદરતા નો જાદુ ચલાવ્યા બાદ તેમને ટીવી શો હમ સબ બારાતી માં મીઠી નો રોલ મળ્યો તેમને મુંબઈ એક્સપ્રેસ અને હોલીડે જેવી ફિલ્મોમાં કામ કર્યા બાદ તેમને પોતાની આગવી ઓળખ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો થી મળી સાલ 2008 માં.

તેમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો સાઈન કર્યો અને બબીતાજી ના પાત્રમાં ખુબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હજુ સુધી મુનમુન દત્તા એ લગ્ન કર્યા નથી તે સિગંલ છે પરંતુ મુનમુન દત્તા ની પ્રશનલ લાઈફ માં ઘણા પ્રેમ સંબંધો પણ રહ્યા છે શરૂઆતમાં તે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ અભિનેતા અરમાન કોહલીને ડેટ કરી રહી હતી.

અરમાન કોહલી સાથે બ્રેક અપ બાદ મુનમુન દત્તા નુ નામ તારક મહેતા શો માં ટપ્પુ નું પાત્ર ભજવતા એક્ટર રાજ અનદકટ સાથે પણ જોડાયું હતું મુનમુન દત્તા આજે સિગંલ છે મુનમુન દત્તા બિગબોસ રીયાલીટી શો માં પણ જોવા મળી હતી મુનમુન દત્તા પોતાના અભિનય કેરિયર ની સાથે ઘણી બ્રાડ પ્રમોટ પણ કરી રહી છે તેને સર્વશ્રેષ્ઠ.

અભિનેત્રીનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે આ સાથે ઈન્ડીયન ટેલિવિઝન એકાડમી એવોર્ડ થી સન્માનિત પણ કરવામાં આવી છે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે પોતાની સુંદર તસવીરો અને વિડીઓ શેર કરીને લોકચાહના મેળવતી રહે છે મુનમુન દત્તા ના આજે દુનિયાભરમાં લાખો ચાહકો છે.