Cli
આ કહેવાય નસીબ કામ કરી ગયા, 50 વર્ષના પંખા ના કારીગર ના પ્રેમમાં 22 વર્ષની યુવતી પડી, લગ્ન કર્યા અને હવે ઘબાઘબ...

આ કહેવાય નસીબ કામ કરી ગયા, 50 વર્ષના પંખા ના કારીગર ના પ્રેમમાં 22 વર્ષની યુવતી પડી, લગ્ન કર્યા અને હવે ઘબાઘબ…

Ajab-Gajab Breaking

સોશિયલ મીડિયા પર ઘણા બધા પ્રેમ સંબંધના કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં ઘણા કિસ્સાઓમાં ઉંમર લાયક વ્યક્તિ સાથે નાની ઉંમરની છોકરીઓ લગ્ન કરે છે અને એ પણ કિસ્સાઓ મુખ્યત્વે આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાંથી સામે આવતા રહે છે જેમા કોઈ મટન રાધંતાના પ્રેમમા પડે તો કોઈ.

પંચરવારા ના પ્રેમ મા પડે એવો જ એક પાકિસ્તાનમાથી અમે આવ્યો છે જેમાં ઘરના પંખા અને લાઈટ રીપેરીંગ કરવા આવેલા 50 વર્ષના આધેડ ના પ્રેમ મા 22 વર્ષની સ્વરૂપવાન યુવતી પ્રેમમા પડી હતી સમગ્ર ઘટના અનુસાર સાયમા નામની 22 વર્ષની યુવતી લાહોર માં રહે છે તેના ઘરમાં પંખાની અને લાઈટની.

અવાર નવાર સમસ્યા રહેતી હોવાથી તેને મંન્સુર નામના આધેડ વાયરમેન ને રીપેરીંગ કરવા બોલાવ્યો જેમાં નજરો થી નજર મળતાં સાયમા જાતે લાઈટના વાયર તોડીને વારંવાર મન્સુર ને બોલાવવા લાગી ફેમસ પાકિસ્તાની યુટ્યુબરે આ કિસ્સો પોતાની ચેનલ માં જણાવ્યો છે જેમાં મંન્સુર ના પ્રેમ મા સાયમા.

પડતા સાયમા એ આઈ લવ યુ કહીને પ્રપોઝ કર્યું હતું બાદમાં મન્સુર પણ સાયમા ના પ્રેમમા પડી ને હા પાડી હતી શરુઆત માં સાયમા એ પોતાના માતા પિતા ને આ વાત કરતા ઝગડો થયો હતો અને પોતાના થી આડેધ વયના વ્યક્તિ સાથે લગ્ન કરવાની વાતને નકારી હતી પણ મન્સુર ના.

પરીવારજનો એ લગ્ન માટે સાયમા ના ઘેર આવી વાત કરતા મામલો થાળે પડ્યો અને આનાકાની વચ્ચે બંને એ નિકાહ કર્યા હતા મન્સૂરે જણાવ્યું હતું કે શરૂઆતમાં અમારી ઉંમરના કારણે લોકો અમારી ખૂબ જ ટીકાઓ કરી રહ્યા હતા પણ અમે એકબીજાને દિલો જાનથી મહોબત.

કરતા હતા જબ મિયા બીબી રાજી તો ક્યા કરેગા કાજી જણાવી તેને કહ્યુ હતુ કે સાયમા ના માતા પિતા ને મનાવવા ખુબ મહેનતકરી આજે અમે એક બીજાના સાથે છીએ એક વાયરે અમારા છેડા જોડી દિધા વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *