Cli
દેવાયત ખાવડ સાથે બે આરોપીઓ જેલમાં, 10 દિવશથી રાણો ફેમ ક્યાં છુપાયો હતો થયો ખુલાસો, તમામ ઘટના પર...

દેવાયત ખાવડ સાથે બે આરોપીઓ જેલમાં, 10 દિવશથી રાણો ફેમ ક્યાં છુપાયો હતો થયો ખુલાસો, તમામ ઘટના પર…

Breaking

પોતાના આક્રમક વાણી વિલાસથી ડાયરામાં રાણો રાણાની રીતે જ હોય એવા શબ્દો થી લોકોના હૈયા વાઈબ્રન્ટ કરતા ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખાવડ રીમાન્ડ પુરા થતા જેલમાં ધકેલાયા છે મયુર સિંહ રાણા ના કથીત નિવેદન અનુસાર રાજકોટ સરેશ્વર ચોકમાં મયુર સિંહ રાણા પર દેવાયત ખાવડ .

અને તેના બે સાગરીતો હરેશ રબારી અને કિશન કુભારંવાડીયા એ મળીને ધોકા અને પાઇપ વડે જાનલેવા હુમલો કર્યો હતો જેમાં મયુરસિંહ રાણા ને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ માં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા દેવાયત ખાવડ 10 દિવસોથી ફરાર હતો અને પોલીસ સામે 10 માં દિવશે રજુ થતા.

પોલીસે બે દિવસના રિમાન્ડ માગ્યા હતા જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મુળી વિસ્તારમાં એક વાડીમાં આરોપી દેવાયત ખવડ અને તેના બંને સાગીરથોને આશરો આપવામાં આવ્યો હતો અને દેવાયત ખાવડે ત્યાંથી પોતાના આગોતરા જામીન ની અરજી મૂકી હતી પોલીસે ગુનામાં વાપરેલી સ્વીફ્ટ ગાડી.

અને હથિયારો જપ્ત કરી લીધા છે સીટીસી કેમેરા ફૂટેજમાં પણ આ ઘટના જોવા મળી છે જેમાં દેવાયત ખવડ નું મોટું ચોખ્ખું દેખાતું નથી દેવાયત ખવડના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે મારા અસીલ જેવો એક ગુજરાતના પ્રતિષ્ઠિત નાગરિક છે તેમને ફસાવવામાં આવ્યા છે અંગત અદાવત ના કારણે.

તેમના પર ગંભીર કલમો દાખલ કરવામાં આવી છે તેઓ આ ઘટનામાં નિર્દોષ છે અને તેમનું મોટું સીસીટીસી ફૂટેજમાં પણ દેખાતું નથી પોલીસે બે દિવસના રિમાન્ડ બાદ ફરી રીમાન્ડ ના માગંતા કોર્ટે આગળ ની તારીખ આપતા દેવાયત ખાવડ અને તેના સાગરીતો ને જેલ મોકલી દિધા છે ઘટના માં.

ઘાયલ થયેલા મયુર સિંહ રાણા અગાઉ ની તારીખ માં કોર્ટ માં જુબાની આપશે જે બાદ કોર્ટ પોતાનો નિર્ણય સભંડાવશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે બચાવપક્ષના વકીલે દેવાયત ખાવડ ના બચાવમાં સબુતો પર આપવાની ધારદાર રજૂઆત કરી છે અને દેવાયત ખાવડ ના જામીન મંજૂર કરવાની પર દરખાસ્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *