Cli

મોહબત્તે ફિલ્મની પ્રીતિ ઝંનગીયા 22 વર્ષ પછી કેવી હાલતમાં મળી આવી ઓળખવી પણ મુશ્કેલ બની…

Uncategorized

વર્ષ 2000 માં રિલીઝ થયેલ ફિલ્મ મોહબત્તે એ સમયની સૌથી શાનદાર ફિલ્મોંમાંથી એક હતી અમિતાભ અને શાહરુખ સિવાય અન્ય 6 એક્ટર પણ હતા પરંતુ એમાંથી એક એક્ટર પ્રીતિ ઝંનગીયા હતી પ્રીતિએ પોતાની પહેલી ફિલ્મથી લોકોની મનગમતી બની ગઈ હતી એમની માસુમિયત અને ખુબસુરતીએ લોકોને દીવાના બનાવી દીધા હતા.

એ સમયે પ્રિતિના મોટા મોટા પોસ્ટર પણ લાગતા હતા પરંતુ વર્ષો બાદ પ્રીતિ જયારે લોકો સામે આવી તો તેને ઓળખવી પણ મુશ્કેલ બની ગઈ એક 30 વર્ષની પ્રીતિ વધુ મોટી લાગવા લાગી છે પ્રીતિ ઝંનગીયાનીએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1997 માં આલ્બમ એહે પ્રેમથી કરી હતી તમને એ આલ્બમનું ગીત.છૂઈ મૂઈસી તુમ લગતી હો જરૂર યાદ હશે.

પ્રીતિને પહેલીવાર ટેલિવિઝન પર જોઈ હતી તેના બાદ મોહબતેમાં જોઈને લોકો પ્રીતિને પ્રેમ કરી બેઠા હતા તેના બાદ પ્રીતિ આવારા પાગલ દીવાનામા જોવા મળી હતી તેના પછી તે ફ્લોપ ગઈ તેના બાદ લોકોએ પ્રીતિને બીજી ફિલ્મોમાં નોટિસ પણ નહીં કરી હોય તેના બાદ પ્રીતિનું કરિયર ધક્કા સાથે ચાલતું રહ્યું.

પરંતુ હવે વર્ષોથી પ્રીતિને લોકોએ જોઈ પણ નથી ન્યુઝ 18 માં આપેલા ઇન્ટરવ્યૂમાં તેણીએ કહ્યું કે તેઓ ફરીથી ફિલ્મોમાં પાછી વાપસી કરવા માંગે છે પ્રીતિની હાલમાં કેટલીક તસ્વીર સામે આવી છે જેમાં તેને ઓળખવી પણ મુશ્કેલ બની છે જાણકારી માટે જણાવી દઈએ પ્રીતિનું હાલમાં પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *