જયારે વાત બોલ્ડનેશની આવે એટલે નામ ઈશા ગુપ્તાનું આવે છે ઈશા ગુપ્તા કેટલીયે વાર એવી તસ્વીર શેર કરી દેછે જેનાથી ફેન્સ બેકાબુ થઈ જાય છે એવુજ કંઈક આ વખતે પણ થયું છે ઈશા ગુપ્તાની તસ્વીર સોસીયલ મીડ્મયા વાયરલ થઈ છે અહીં શેર કરેલ તસ્વીરમાં ઈશા ગુપ્તા ઓરેન્જ કલરનો ટૂંકો ડ્રેસ પહેરીને જોવા મળી રહી છે.
અભિનેત્રીએ આ ફોટોમાં ખુલ્લા વાળ થોડો મેકઅપ સાથે શૂઝ પહેરેલ જોવા રહી છે જેમાં તે હંમેશાની જેમ ખુબજ સુંદર લાગી રહી છે શેર કરેલ તસ્વીરોમાં ઈશા એક ખુરશી પર બેઠેલ અલગ અલગ પોઝ આપ્યા છે તેના પહેલા પણ ઈશાની કેલટીક તસ્વીર બ્લેક ડ્રેસમાં આવી હતી જેને પણ ખુબ પસંદ કરવામાં આવી હતી.
ઈશા ગુપ્તાની આ ડ્રેસને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે જેને અત્યાર સુધી લાખોમાં લાઈક મળી ચુક્યા છે ઈશા ગુપ્તાએ આ ફોટો તેની ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે જેમાં તે અલગ અલગ પોઝ આપીને ફેન્સને દીવાના કર્યા હતા આ ફોટા અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે મિત્રો ઈશા ગુપ્તાની આ ફોટો પર તમે શું કહેશો કોમેંટમાં જણાવી શકો છો.