તાજેતરમાં યોજાયેલ ભવ્ય શતાબ્દી મહોત્સવ માં પ્રમુખસ્વામી નગરમાં ગ્લો ગાર્ડન બાળનગરી લાઈટ શો અને અક્ષરધામ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે અક્ષરધામ દિલ્હી તાર તળાવમા ગ્લો ગાર્ડન માં એક અનોખા પ્રકારના વિશાળ પાદંળા તળાવમાં જોવા મળે છે જેના પર 50 કિલો ની મૃતીઓ હોવા છતાં.
પણ પાદંળા ડુબતા નથી જે આકર્ષક નું કેન્દ્ર છે ઘણા લોકો અદભુત ચમત્કાર જણાવી રહ્યા છે આ
તળાવમા વિક્ટોરિયા લીલી નામના છોડ વાવવામાં આવ્યા છે જેને ભારતમાં રાજકમલ પણ કહેવામાં આવે છે જે એમેઝોનની નદીઓમાં થી મેળવવામાં આવ્યા છે આ પાદંડા ની એ.
ખાસીયત છે કે 40 થી 50 કિલો વજન હોવા છતાં પર તે તળાવમા ડુબતા નથી પ્રમુખસ્વામી મહારાજ ના સાનિધ્ય માં સ્વયંમસેવક ભરતભાઈ પટેલે આ વિશે વાત કરતા જણાવ્યું હતું કે આ છોડવાનું નામ વિક્ટોરીયા લીલી છે અને જેને ભારતમાં રાજકમલ તરીકે ઓળખવામાં આવે છે એમેઝોન.
નદીના દરિયાકાંઠા વિસ્તારમાં આ છોડ જોવા મળે છે જેને વિશ્ર્વની સૌથી મોટી વોટર લીલી તરીકે પણ ઓળખવામાં આવે છે જેના પાદંડા 10 થી 12 ફૂટના હોય છે પ્રમુખસ્વામી નગર માં 4 થી 5 ફુટના જે પાદંડા ઉગે છે તે 50 કિલો વજન પણ સહન કરી શકે છે ભરતભાઈએ જણાવ્યું કે શાકાહારી માછલીઓ.
પણ આ છોડને સ્પર્શી શકતી નથી કારણ કે નીચે ખૂબ તિક્ષ્ણ કાંટા હોય છે સાથે આ છોડને પ્રમુખસ્વામી નગરમાં પુને થી લાવવામાં આવ્યો છે જે છોડને સંપૂર્ણ રીતે પરિપક્વ થતા ચાર મહિના જેટલો સમય લાગી શકે છે વિક્ટોરીયા લીલી છોડને જે પ્રકારનુ વાતાવરણ જોઈએ તેના વિકાસ માટે પુલના પાણીને હીટર દ્વારા 26 થી 32 સેલ્સીયસ રાખવામાં આવે છે.
અને ઠંડી થી બચાવવા રોજ તાડપત્રી થી ઢાકંવામા પણ આવે છે આ વિશે વધારે વાત કરતા ભરતભાઈ પટેલ જણાવ્યું હતું કે જ્યારે પ્રમુખસ્વામી મહારાજ મોરેશિયસ ગયા હતા એ સમયે આ પાદંડા પર દોઢ કિલો વજનના ઠાકોરજી પણ ઉતર્યા હતા તેના ફુલો પહેલા દિવશે પીળા બીજા દિવસે ગુલાબી અને પાણી માં ડુબી જાય છે.