પંજાબી સિંગર અને કોંગ્રેસના નેતા સીધું મોસેવાલાને ગયા દિવસોમાં બેરહમી થી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા અહી જયારે ઘટના બની ત્યારે એમની ગાડીમાં સાથી મિત્ર ગુરવિન્દર સીંગે જણાવ્યું કે ઘટના કંઈ રીતે થઈ તેના વિશે પુરી જાણકારી આપી છે ઘટનામાં ગુરવીન્દર સીંગ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે.
એમણે જણાવ્યું કે જયારે ગાડીમાં ગોળીઓ ચાલી રહી હતી ત્યારે મોસેવાલા એ પણ 2 રાઉન્ડ ફાયર કર્યું હતું પરંતુ બદમાશોએ તાબડતોડ ગોળીઓ ચલાવી હતી હોસ્પિટલમાં દાખલ ગુરવિન્દર સીંગે જણાવ્યું કે સીધું મોસેવાલા પોતાની માસી જેઓ બિહાર હતા એમના સમાચાર લેવા માટે ગામથી નીકળ્યા હતા જેવાજ.
માનસા ગામમાં પહોંચ્યા ત્યારે બાઈક પર અને ગાડીમાં આવેલ બદમાશો એ ગોળીઓ ચલાવી હતી ઘાયલ ગુરવિન્દર સીંગે જણાવ્યું હું ગાડીની પાછળની સીટ પર બીજો મિત્ર આગળની શીટ પર બેઠો હતો ગુરવિન્દર સીંગે જણાવ્યું કે સિંધુની માસી બીમાર હતા તેઓ અચાનક એમના હાલચાલ પૂછવા માટી તૈયાર થયા હતા ગાડીમાં.
પાંચ લોકો બેસે એવી જગ્યા ન હતી એટલે એમણે પોતાના સુરક્ષા કર્મીઓ ને પણ સાથે બેસાડ્યા ન હતા ગુરવિન્દર સીંગ જણાવ્યા મુજબ જયારે અમે એ ગામ પહોંચ્યા ત્યારે એમની પાછળ સૌથી પેલા એક ફા!યર થયું તેના પછી એક ગાડી આગળથી આવીને ઉભી રહી ગઈ અને ઘટનાને અંજામ આપ્યો મિત્રો આ મામલે તમે શું કહેશો.