Cli

ભારતની આજની સૌથી મોંઘી અંબાણી પરિવારની જન્મદિવસ પાર્ટી જેમાં રસોઈયા ઈટાલીથી બોલાવ્યા…

Bollywood/Entertainment Breaking Life Style

અત્યારે ચર્ચામાં છે મુકેશ અંબાણીના પૌત્રની જન્મદિવસ પાર્ટી જણાવી દઈએ હાલમાં જામનગરમાં જ્યાં રિલાયન્સની મોટી ફેક્ટરી છે જ્યાં અંબાણીનો એક મોટું ભવ્ય પેલેસ પણ છે જ્યાં મોટો પુત્ર આકાશ અંબાણીનો પુત્ર પૃથ્વીના જન્મદિવસ પાર્ટી રાખવામાં આવી હતી આ પાર્ટીમાં 100 પંડિતોને બોલવામાં આવ્યા હતા પુત્રને આશીર્વાદ આપવા.

તેના સિવાય પાર્ટીમાં લઝીસ જમવાનું બનાવવા માટે રસોઈયાને ઈટાલીથી બોલાવવામાં આવ્યા હતા કેટરીનની વાત કરીએ તો થાઈલૅન્ડથી કેટરિન લાવ્યા હતા હવે અહીં અંદાજે 120 લોકોને પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું જેમાં ક્રિકેટરો અને મોટા સેલિબ્રીટી તથા બિઝનેશમેન હતા પાર્ટીમાં આવવા માટે કેટલાક નિયમો રાખવામાં આવ્યા હતા.

અહીં પાર્ટીમાં એક્ટર રણવીરસીંગ આલિયા ભટ્ટ રણવીર કપૂર જયારે ક્રિકેટર પણ હાજર રહ્યા હતા અહીં પાર્ટીમાં અરજીત સિંઘે પાર્ટીમાં મનોરંજન પૂરું પાપડયું હતું અહીં પૃથ્વીના જન્મદિવસમાં કોઈ ગિફ્ટ લેવામાં આવ્યા ન હતા જો કોઈને ઈચ્છા હોય તો ક્યાંક દાન કરવા જણાવ્યું હતું અંબાણીએ પૃથ્વીના જન્મદિવસ પર 50 હજાર લોકોને જમાડ્યું હતું.

જામનગરના 150 અનાથાશ્રમમાં ખાવા ખવડાવ્યું હતું જ્યાં મળતી માહિતી મુજબ કેટલુંક દાન પણ કર્યું હતું પહેલા મુકેશ અંબાણી જન્મદિવસ મુંબઈમાં માનવતા હતા પરંતુ આ વખતે જામનગરના ભવ્ય પેલેસમાં પાર્ટીનું આયોજન કર્યું હતું જ્યાં નામી અનામી લોકો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *