Cli

માથા ફરેલા ટ્રમ્પે અમેરિકામાં ભારતીયોને રહેવાનું મુશ્કેલ બનાવ્યું ?

Uncategorized

નમસ્કાર હું છું કિરણ કાપુરે તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ મુદ્દાસર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે વરિષ્ઠ પત્રકાર સંપાદક ઉર્વિશ કોઠારી આપણી સાથે છે દેશમાં સર્વોચ્ચ નેતા કોઈ માથા ફરેલો આવી જાય અને કેવા નિર્ણય લેવા માંડે એ વિશેની વાત આજે કરવાની છે અને મુદ્દો છે hવબી વિઝાનો તેને લઈને ભારતમાં પણ ફફડાટ છે વિશ્વભરમાં ફફડાટ છે આ આખી વ્યવસ્થા શું હતી અને ભારતીયોને એ કેમ અસર કરી રહી છે તે વિશે આજે ઉર્વિશભાઈ સાથે વાત કરવાની છે

માંડીને તો ઉર્વિશભાઈ સૌથી પહેલા તો આ ભારતીયોને અસર કરી રહી છે આએચવીવનબી વિઝાની આખી નીતિ એ કેમ અસર કરી રહી છે અનેશું આવી શકે એના પરિણામો >> અને આપણે સૌથી પહેલા તો એ એક સમજી લઈએ કે આ વ્યવસ્થા શું છે hવબી વિધાનની શા માટે અસ્તિત્વમાં આવી અને જીજ્ઞાસુ જેવો નતો એવો પણ સવાલ થાય કે h1બી આ છે તો hવએ શું હશે અને h1સી હશે કે નહી આપણને એવો સવાલ થવો જોઈએ >> તો મુદ્દો એમ છે કે અમેરિકામાં અમુક પ્રકારના કામો માટેના કામદારો કે કામ કરનારા નહોતા મળતા એટલે એમને બહારથી કામ કરનારા બોલાવવા પડે >> એટલે 1989 માં એમણે સૌથી પહેલા h1એ એવો એક વિઝા ચાલુ કર્યો >> નર્સો માટે કે ભાઈ નર્સો ઓછી છે અમેરિકામાં તો બાજી લાવો બરાબર થોડા વર્ષએ ચાલ્યો પછી એ પ્રોગ્રામ ડિસકન્ટીન્યુ એટલે કે પડી બંધ કર્યો એમણે અને પછી પાછો થોડા વખત પછી ફરી h1સી તરીકે એને ફરી ચાલુ કર્યો >> એટલે 89 માં h1એ આવ્યો પછી h1બી 1990 માં આવ્યો

અને એમાં એ હતું કે સ્કિલ્ડ વર્કર્સ એટલે કે ચોક્કસ પ્રકારનું ભણતર અને ચોક્કસ પ્રકારની આવડત ધરાવતા લોકો જે અમેરિકામાં નથી પણ અમેરિકાની કંપનીઓ અમેરિકાની અર્થવ્યવસ્થા ચલાવવામા માટે જેમની જરૂર છે એવા લોકોને આપણે બોલાવવા જોઈએ ચોક્કસ વિઝા આપીને કે જેમાં નાગરિકતા ના આપીએ ગ્રીન કાર્ડ પણ ના આપીએ પણ અમેરિકામાં રહેવાનો અધિકાર અને વીઝાનો એક સમયગાળો નક્કી કરીએએવી રીતે આ વીઝા મને લાગે છે જોર્જ બુશના જમાનામાં 1990 માં શરૂ થયા >> હવે અત્યારે એની જે સ્થિતિ છે >> એટલે એમાં એવું છે કે દર વર્ષે એનો એક કોટા છે નિશ્ચિત સંખ્યાનો >> કે ભાઈ 60,000 h1બી એવા લોકોને આપવાના કે જે ગ્રેજ્યુએટ એન્ડ અબવ હોય અને બીજા 25000 છે તે એવા લોકોને આપવાના કે જે પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ અબવ હોય એટલે ટોટલ વર્ષે 85000એવનબી વિઝા અમેરિકાની સરકાર જારી કરે અને કંપનીઓ જેમને hવબી વિઝા હેઠળ માણસ જોઈતો હોય >> એને સરકારને કહેવું પડે કે ભાઈ અમારે આ હોદ્દા માટે આ માણસ એમણે ભરતીને ને બધુંપહેલાથી કર્યું હોય એટલે કે કે

અમારે આ હોદ્દા માટે ભારતનો કે x નો કે y નો આ માણસ જોઈએ છે અને એ માણસનું ભણતર આ છે અને આવી રીતે એ કામ માટે લાયક છે. હ >> એવી રીતે કંપની અરજી કરે અને 1500 ડોલરની ફી એની હોય 1500 ડોલરની ફી ભરે એટલે સરકાર એને મંજૂરી આપે અચ્છા જે 85,000 ટોટલ સાઈડ ગ્રેજ્યુએટ અબવ અને 25પીજી અબવ એ 85,000 ટોટલ hવ વિઝા છે એમાં એવી કોઈ સીલિંગ એવી કોઈ હદ નથી કે કંપની આટલા જ માંગી શકે અચ્છા એવી કોઈ પણ હદ નથી કે એક દેશને આટલા જ આપી શકાય હ >> એટલે h1બી નું અત્યાર સુધીનો જે રેકોર્ડ છે એ પ્રમાણે જોતા સૌથી મોટું લાભાર્થીભારત છે >> એટલે જે ટોટલ h1બી દર વર્ષે અપાય 85,000 એમાં લગભગ 70 થી 75% h1બી ભારતને અપાય ભારતીઓને મળે છે એટલે ભારતીય કર્મચારીઓને ત્યાં લઈ જવામાં આવે છે અને બાકીના પછી પેલા ભારતના 70 75% પછી બીજા નંબરે ે કોઈ હોય તો એ ચીન છે અને એને બીજા નંબરે ભાગ્ય જ કહી શકાય કારણ કે એના 10 11% લોકોને મળે છે. તો સ્વાભાવિક છે કે આટલી મોટી સંખ્યામાં ભારતીયોને વીઝા મળતા હોય ત્યારે એક પ્રકારે જ્યારે હવે ટ્રમ્પે એવું કહ્યું >> કે મેં કહ્યું કે કંપનીને 1500 ડોલરની ફી પ્રતિ કર્મચારી hવબી માટે આપવી પડતી હતી ટ્રમ્પે કહ્યું કે હવે નવા જે hવનબી જારીકરવામાં આવશે >> એની ફી 1500 ડોલર નહી પણએ લાખ ડોલર >> એટલે પહેલી વાર તમે સમાચાર વાંચો ને ત્યારે તમને એવું લાગે કે મીંડા ગણવામાં ભૂલ થઈ છે. >> 1500 નાએ લાખ થોડા થાય >> પણ પછી ખબર પડે કે મીંડા ગણવામાં નહી નેતા ચૂટવામાં ભૂલ થઈ છે પણ ખેર એ અમેરિકાની પ્રજાનો મામલો છે આપણે એમાં નહી પડવું જોઈ અત્યારે એટલે એટલે એને લીધે એક આખી એક પરિસ્થિતિ એવી ઊભી થઈ અને અત્યારે હવે બીજું આમાં એક તમને ખાસ કહી દઉં >> કે આવો કોઈપણ નિર્ણય થાય >> હ ત્યારે જુઓ ટ્રમ્પ તૂટાયેલા નેચા છે એને નિર્ણયો લેવાની બંધારણીય સત્તા છે તો કોઈએમ કહી શકે ને એમ દવેલ બહુ જ બધા જે સામાન્ય સંજોગોમાં લોકશાહીના પ્રેમી નથી પણ ચોક્કસ સંજોગોમાં લોકશાહીના પ્રેમી થઈ જાય છે >> એવા બહુ જ બધા લોકો કહેતા હોય છે કે એને એના દેશ માટે નિર્ણય લીધો તેમાં ટીકા શેને માટે >> તો જુઓ એક ટીકા શેને માટે કરવાની થાય એ હું તમને કહું કે તમે નિર્ણય લો આટલો મોટો કારણ કે આપણે સમજીએ છીએ કે આ નિર્ણયો છે એની અસર ત્યાનું જે આઈટી સેક્ટર છે

એની પર પણ પડવાની છે કારણ કે આ જે વીઝા છે અને જે ભારતીઓને જે મળે છે એમાંથી મોટા ભાગના લોકો આઈટી સેક્ટર માટે હોય છે >> બીજા કેટલાક ટીચિંગ માટે હોય છે કેમેન્યુફેક્ચરિંગ માટે હોય છે પણ મોટા ભાગના લોકો આઈટીમાં જાય છે તો ત્યાં પણ એની અસર તો પડવાની તો કોઈ પણ નેતા પોતાના દેશ માટે જ્યારે નિર્ણય લેતો હોય ત્યારે લાંબા ગાળાનો વિચાર કરી એની અસરો વિચારી અને પછી નિર્ણય લે >> અને નિર્ણય લે અને બધી વિચારી કરીને નિર્ણય લીધો હોય તો એને એ નિર્ણય સંબંધી પાયાની જે જાહેરાતો કરવાની હોય >> એ બધી એકસાથે કરી દે જેથી ગૂચ ના થાય >> મને આ નિર્ણય જોઈને આપણી નોટબંધી યાદ આવી ગઈ >> આમ બી આપણા ફ્રાન્ટ મિત્રો તો છે જ બધા >> તો તમને યાદ હશે કે નોટબંધી જાહેર થઈ નેપછી રોજ એક નવો ફતવો આવતો હતો કે ના આમ નહી આમ પછી કે ના આમ નહી આમ જાહેર શેના માટે કરેલી પછી રોજ એટલે એ વખતે એવું કહેતો તો ગોલ્ડ પોસ્ટ હોય ને તમારું લક્ષાંકે રોજ બદલાય છે >> તમે પુખ્ત વિચાર કરીને એનો અભ્યાસ કરીને પછી નક્કી કર્યું હોય તો આવું ના થાય >> એટલે hવબીમાં શું થયું આને કીધું કેએ લાખ મળશે બરાબર તો સરકાર તરફથી કોઈ એવી સ્પષ્ટતા જ નહીં એટલે પહેલી વાત એવી આવી કે દર વર્ષે >> હા હા પહેલી વાર >> અચ્છા દર તો ક્યાંથી આવી એટલા માટે આવી કારણ કે સરકારે સ્પષ્ટતા નોધી કરી >> પછી બીજી વાત શું આવી સમાચાર આવ્યા એ વખતેસ્વાભાવિક એચવનબી વિઝાનું જોગવાઈ એવી છે કે તમે એચવનબી વિઝા પર અમેરિકામાં હો >> તો ભારતમાં છૂટથી આવજા કરી શકો >> કેટલાક લોકો એચવનબી વિઝા હોલ્ડર્સ >> હ >> ભારતમાં આવેલા એ વખતે >> હ >> તો એવી સ્ટોરીઓ બીબીસી પરને બીજે બધે આવી કે આજે આને ડેડલાઈન આપી અચ્છા આવી જાહેરાતો માં છે ને ડેડલાઈન પછી કાલથી એવું જ હોય >> હા >> ભઈ કાલથી શું કર તો 15 દાડા કે ને આવતા મહિને આવતા વર્ષે જ લાગુ પડવાનું છે >

> તો તું જરાક શાંતિ પણના આમાં આખો આશય છે ને એ સુધારા કરતાં છાકો પાડવાનો વધારે હોયછે કે નોટબંદી હોય કે આ હોય કોઈને એવું થાય કે નોટબંદી આમાં શું કરવા લાયા તો એટલા માટે કે હવે અધકચરા વિચારણા પછી લેવાતા અને એકદમ જાહેર કરી દેવાતા નિર્ણયોના પગલે જે અરાજકતા ઊભી થાય છે >> જે અંધાર ઉભી થાય જે સામાન્ય માણસને મુશ્કેલી પડે એટલે જે લોકો અહિયા એચવનબી પર હતા ને >> એમને એવું થયું કે આ તારીખ પહેલા >> એટલે એક બે દિવસમાં આપણે પાછા નહીં જતા રહીએ >> તો આપણે ફરી અમેરિકામાં દાખલ થવાએ લાખ પાઉન્ડ 1 લાખ ડોલર >> સોરીએ લાખ ડોલર આપવા પડશે >> અચ્છા આપણે એવું માનીએ કે આ વ્યક્તિગતપૂછવાડો છે >> માઈક્રોસોફ્ટ આ બધી કંપનીઓએ આ ચક્રમ જેવી જાહેરાત પછી એટલે ચક્રમ જેવી રીતે કરાયેલી જાહેરાત પછી એડવાઇઝરીઓ જાહેર કરી એમના સ્ટાફ માટે >> જે હમણાં ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરતા નહી >> અચ્છા >> એનું ગુજરાતી શું થયું કે આ ગાંડણીયાન ઠેકાણું નથી >> હ >> સરકારે જ્યારે જાહેરાત કરી >> ત્યારે આટલું જ કહેવાની જરૂર હતી કે આ ફી દર વર્ષની નથી >> હ >> વન ટાઈમ છે અને તમે જ્યારે એ વ્યક્તિ માટે h1બી ની પરવાનગી માંગો ત્યારની છે >> અને બીજું આ ફી એટલે અત્યારે જે લોકો એચવનબી ધારક છેએમને લાગુ નથી પડતું >> આમાં કયું રોકેટ સાયન્સ હતું આ બે કેમ સાથે જાહેર ના કરી શકાય પણ ના કરી >> અને આમાં એક વાત એવી પણ આવે છે કે કાયદા ઘડનારી ત્યાં જે સંસ્થા કહેવાય યુએસ કોંગ્રેસ એની મંજૂરી નથી મળી અને તેમ છતાં આવી જાહેરાત થઈ ગઈ એટલે ટેરીફમાં પણ એવું થયું કે ભાઈ >> એટલે અમેરિકામાં પ્રમુખ જોડે બહુ સ્વીપિંગ પાવર્સ છે >> પછી તમે એને કોર્ટમાં પડકારી શકો અને કોર્ટ કદાચ વિરોધમાં જજમેન્ટ આવે પણ ખરું પણ અમેરિકાના પ્રમુખ જોડે ભારતના વડાપ્રધાન કરતાં પણ વધારે સ્વીપિંગ કહેવાય વધારે આતંતિક કહેવાય એવી સત્તાઓ છે એટલે એઘણું બધું કરી શકે અને બીજું આમાં મેં કહ્યું એમ આર્થિક સુધાર એ હેતુ નહી હોય એમ નથી પણ પહેલો હેતુ ચાકો પાડવાનો છે બોસ આપણે એન્ટી ઇમિગ્રન્ટ કહેલું આપણે કરી બતાવ્યો ને >> હ

>> અને બીજું કે આમાં ભારતીયોને અસર પડવાની વાત તમે થોડી ઘણી તો કરી પણ આમાં આઈટી સેક્ટર છે બિલકુલ બીજો એક પોલિટિકલ મુદ્દો એવો પણ છે કે ભાઈ એક સમય આપણા બહુ બધા લોકોને અહીંયા પાછા મોકલ્યા અને હા આ હવે બીજો ધક્કો છે ઇન્ડિયન્સને આપણે વાત થઈ એમ કે 20 70% લાભાર્થી ઇન્ડિયન્સ છે તો આમાં ભારત પ્રત્યેનું જે વલણ અમેરિકાનું હતું એટલે આપણે બહુ વિદેશનીતિને એવું બધું નહીપણ એના આટલા જલ્દી બદલાઈ જાય >> ના ના આમાં જો આમાં એવું છે >> કે ભારત પ્રત્યેનું વલણ ને એવું બધું અનુભવ ના હોય એ તો આપણા વડાપ્રધાન છે ને એમને બહુ એવો શોક છે કે આંતરરાષ્ટ્રીય નેતાઓ એમના મિત્ર છે એટલે ભાઈ કોઈ મિત્રાચારી કરવા નથી બેઠા બધાને પોત પોતાની કોન્સ્ટીટ્યુન્સીઓ સાચવવાની બધા પોત પોતાના દેશના હિતમાં કે સ્વાર્થમાં જે નિર્ણયો લેશે તે લેશે તમે જઈ જઈને બધાને ભેટિયા આવે એટલે કે બધા ભઈબંધ થોડા થઈ જાય એટલે એક ખોટું ખોટો ખ્યાલ ઊભો થયો કે અમેરિકા તો આપણો ખાસ ભઈબંધ થઈ ગયો એવું ના હોય યાર અને એવું આપણે તે વખતે બી કહેતાહતા આ ભાઈ જઈ જઈને બેઠતા હતા ત્યારે બી કે આવું ભેટા બેટીથી કશું ના થાય ઇન્ટરનેશનલ કે વિદેશનીતિ એ રીતે નક્કી નથી થતી >> બીજું આમાં જે વીમનો એટલે સરકારના તરંગનો જે ભાગ છે ને કે આજેએ લાખ ડોલરની ફી રાખી છે ને એમાં એક એવો ક્લોઝ છે >> કે સરકારને જો લાગે >> કે આ h1બી માણસ જે આવે છે h1બી પર >> એ નેશનલ ઇન્ટરેસ્ટમાં છે >> તો એ એ ફી નાબૂત કરી શકે >> ઓકે >> તમારે અરજી જોડેએ લાખ ડોલર તો મોકલી જ આપવાના >> પણ સરકારને એવું લાગે >> હવે સરકારને એવું કયા પવિત્ર સંજોગોમાંલાગે એ ખબર નથી એનું ગુજરાતી શું થયું >> કે અમે નક્કી કરીએ તો એની ફી માફ કરીશું >> અને આખી આઈટી ઇન્ડસ્ટ્રી છે ને અત્યારે બધા ખાન સાહેબો આપણે જે નામ દઈએ એમેઝોon ગગલ માઈક્રોસોફ્ટ Facebook નો મેટા બધા એપલ એ બધા ટ્રમ્પની આગળ લાઈન બંધ ઉભેલા છે >> એ બધા એવા એવા એમની જોડે એટલો બધો પાવર હોવા છતા એટલા નરમ ઘેસ થઈને ટંપ જેવા એકદમ તુમાખીવાળા માણસની તરંગોને તરંગલીલાને તાબે થઈને ઊભા છે >> કે આપણને અને આપણે તમે જે વાત કરીને કે ભાઈ ભારતની અસર >> તો એક તો આ પ્રાથમિક રિએક્શન થઈ ગયું >> બીજો મુદ્દો એવો છે કે ભારતને એક તો સીધીબે રીતે અસર એવી રીતે કરે >>

કે ધારો કે આપણ ઇન્ફોસીિસ છે કેટીસીએસ છે કેવિપ્રો છે >> એવી કંપનીઓ અમેરિકામાં પણ ચાલે છે. >> અચ્છા >> આજ કંપનીઓ અમેરિકામાં એ લોકો એમના કર્મચારીઓ અમેરિકન લેવાને બદલે અથવા ઓછા અમેરિકન લઈને >> વધારે પડતા અહીથી H1 પર લોકોને બોલાવે છે. >> હવે ટીસીએસ કે આ ઇન્ફોસીિસ અમેરિકામાં ચાલે છે. હ >> અને એક કર્મચારી એને લેવો છે. >> હ >> તો અત્યાર સુધી એ h1બી માંગે 1500 આપે એટલે મળી જાય >> જાયહા >> હવે ચાચા ટ્રમ્પ કહે છે કે ધંધો બંધ>> એટલે તમને ખાલી એક આંકડો આપું કે 2025 માં >> જે અપ્રૂવ વિઝા થયા h1b એમાંએમેઝોonના 10,000 હતા. અચ્છા બરાબર છે માઈક્રોસોફ્ટના 5000 છેહ >> મેટાના 5000 આ હું 5000 ઉપર થોડાક એ નથી બોલતો રાઉન્ડ ફિગર કરીને કહું છુંએપલના 4000 છે >> બરાબર >> તો આ બધી પરિસ્થિતિ છે પણ આપણે જે વધારેલા એટલે આ બધી કંપનીઓ હવે >> આજે થઈ ગયા થઈ ગયા હવે એ કંપનીઓ આપણા કોઈ માણસને >> લાખ પાઉન્ડ વ્યક્તિદીઠએ લાખ ડોલર વ્યક્તિદીઠ આપીને બોલાવે એવી સંભાવના બહુ ઘટી ગઈ >> સિવાય કે ટ્રમ્પ એમને કહે કે તમને માફટ્રમ્પ છે તો કઈ બી કહી શકે આપણો મુદ્દો શું છે કે આ આંકડા સામે ટીસીએસ >> અમેરિકામાં એની જોડે 5500 h1બી 2025 માં અપ્રૂવ થયા >> બરાબર ઇન્ફોસીિસના 2000 થયા >> hcએલ અમેરિકા 1700 થયા >> તો આ જે ભારતીય કંપનીઓ છે >> જે ત્યાં ગાડી રહી અને hવ પીપલ ભારતીયોને બોલાવતી અને એક વાત એવી પણ છે કે ભારતીય કંપનીઓ અને અમેરિકાની કંપનીઓ જે આઈટી ક્ષેત્રમાં અમેરિકન માણસને વળતર મળવું જોઈએ પગાર મળવો જોઈએ >> એના કરતાં એકંદરે hવબી પર આવનારોને ઓછો પગાર આપે છે >> અછા >> ભારતના ધોરણ કરતાં બહુ વધારે>> પણ અમેરિકાના ધોરણ કરતાં ઓછો આ બધું અભ્યાસ અને આ જે છે એ ટાંકીને પૂરું તો પહેલી અસર પડવાની ભારત ભારતની >>

આઈટી કંપની કંપનીઓને જે અમેરિકામાં લઈને hવબી વિઝા પર ઓપરેટ કરે છે >> જે અહીથી hવબી વિઝા હોલ્ડર્સને લઈ જાય છે એમણે હવે ઇન્ફોસે હવે એક hવબીને લેવો હશે >> તો કા તોએક લાખ ડોલર ખરચવાની તૈયારી રાખવી પડશે કા કોઈ અમેરિકનને લેવો પડશે >> એવી જ રીતે કારણ કે એ કંપનીઓ ઉપર રોક લાગી તો હવે અહીંયાથી જે લોકો કમ્પ્યુટર ભણીને અમેરિકા hવબી પર જવાનું સ્વપ્નું સેવ ઉતરતા એ લોકોને બી હવે મુશ્કેલી કે એમનેકઈ કંપની બોલાવશે >> લાખ ડોલર એમના માટે ખર્ચીને >> અને આ પોલિસી કોર્ટમાં બીજો કોઈ નિર્ણય આવે ત્યાં સુધી અથવા ઓછામાં ઓછું એકાદ વર્ષ સુધી તો છે તો અત્યારે જ એ લોકો ત્યાં અમેરિકા જવાબ કે તૈયાર હોય એવી રીતે પણ આપણને કઈક અસર પડે એક બીજો સવાલ કે આ અમેરિકાનો દેશ છે એ ડુંગર એ ડુંગર છે રળિયામણો લાગે છે બધાને આખા વિશ્વભરમાં એટલે અત્યાર સુધી એની ની આર્થિક નીતિને બધી એવી હતી કે બહુ ઉદાર હતી લોકોને સમાવેષ્ટ હતી. બહુ બધા લોકો ત્યાં સ્થળાંતરિત થઈને ગયા અને હવે એ જ અમેરિકા દેશ જેને ટ્રમ્પે ચૂંટ્યો અને હવે ત્યાંએવી સંકુચિતતા આવી રહી છે કે હવે લોકોને ન આવવા દેવા કા તો અહીંયાથી જે આવેલા છે એમને ત્યાં સેટલ ન થવા દેવા અને હવે પાછા મોકલવા એટલે આમાં ખાલી પૂછવું એ છે કે આજે ટ્રમ્પ જેવા નેતાઓ આવે તો એમાં અમેરિકાનું મીડિયા કે લોકો એનો વિરોધ એટલો નથી થતો કે આ પલટાઈ શકાય એ થાય જ છે વિરોધ થાય જ છે પણ અત્યારે દુનિયાભરમાં આ બળ કામ કરી રહ્યું છે. દુનિયાભરમાં આ ગ્લોબલાઈઝેશન પછીના 10 20 વર્ષમાં >> આર્થિક અસમાનતા એટલી બધી વધી છે >> પૈસાદારો બહુ જ પૈસાદાર થયા છે અને સામાન્ય લોકો બધુ સામાન્ય થયા છે. સમસ્યાઓ વધી છે આર્થિક અસમાનતા વધવાને કારણેસમસ્યાઓ વધી છે. સમસ્યાઓ વધી છે

તો સમસ્યાનું સાચું નિદાન અને એનો ઉકેલ તમે ઘર આંગણે જોડો ક્યાં ડંખે છે >> એની એનાલિસીિસ એનું વિશ્લેષણ કરીને સ્વસ્થ ચિત્તે કરી શકો >> એ લાંબો રસ્તો છે >> અત્યારે કોઈને એ લાંબો રસ્તો ખપતો નથી એટલે જે રાઈટ વિંગ જે જમણેની છે બધે જ દુનિયાભરમાં >> એ લોકોનો કોમન એજેન્ડા એ ચાહે બ્રિટન હોય કેનેડા હોય ઓસ્ટ્રેલિયા હોય બધે હમણાં રેલીઓ નીકળી છે એન્ટીક્રન્ટ >> એ બધાના નેતાઓ તો સૌથી ટૂંકો રસ્તો સૌથી સહેલો રસ્તો લીધો કે ભાઈ આપણી બધી સમસ્યાઓનું મૂળ આ ઈમિગ્રન્ટ છે>> ઈમિગ્રન્ટ એટલે કાળો >> એટલે બધા લોકો જે બહારથી આવતા લોકો છે એની વિરોધ એમને એવું લાગે છે કે ઈમિગ્રંટોને કઢવાથી આપણા દેશમાં સોનાના નડિયા થઈ જશે >> એ ભ્રમ છે રાઈટ વિંગે ફેલાવેલો ભ્રમ છે પણ કારણ કે બધાને બહુ ગમે છે કારણ કે એમાં વિશ્લેષણ આત્મચિંતન કરવાનું નથી આવતો >> મારી મુશ્કેલી માટે તમે જવાબદાર છો એવું હું કહી દઉં એટલે મારે કેટલી નિરાત પછી તમારી પાછળ પડી જવાનું એ ધંધો અત્યારે થઈ રહ્યો છે અને એને કારણે બીજી એક આમાં એવી એક બહુ વિલક્ષણ વાત આવે છે જે ભારતને આનાથી બહુ ફાયદો થશે>

> અચ્છા >> આમાં એવું છે કે ભારતને સાહેબ સાહેબ મૈત્રી એના બધા સ્વપના તૂટી જાય તો કોઈક રીતે ફેસ સેવિંગ કરવું પડે >> તો કે ભારતને કેવી રીતે ફાયદો થશે તો કે આટલા બધા પ્રતિભાશાળી લોકો અમેરિકા જતા બંધ થઈ જશે આમાં જો એક વસ્તુ આપણે સમજી લઈએ કે અત્યારે જે ત્યાં H1 પર છે H1B પર એમણે કોઈ પાછા આવવાના નથી. અનલેસ તમને ત્યાંથી કાઢવામાં આવે. નવો કાયદો છે અત્યારે ત્યાં જે લોકો H1બી પર છે એને કોઈ રીતે લાગુ પડતો નથી. એટલે કોઈ એનઆરઆઈ પાછા આવવાના છે ને આમતે એ બધું ગમત માટે ઠીક છે એ કોઈ આ હવે પછી જે જશે hવબી પર એને જલાગુ પડે છે પણ એટલે હવે મુદ્દો એ છે કે એ લોકો અહીથી નહી જાય >> તો એ અમેરિકામાં જઈને જે કરવાના હતા અમેરિકાને મહાન બનાવવાના હતા એને બદલે હવે એ જ લોકો ભારતને મહાન બનાવશે >> આવું સરળીકરણ કરનારા લોકો એ ભૂલી જાય છે >> કે એ લોકો અમેરિકાની સિસ્ટમમાં અમેરિકાના વાતાવરણમાં અમે અમેરિકન કંપનીઓ ઊભા કરેલા વાતાવરણમાં જઈ અને એમાં પોતાનું પ્રદાન કરે છે એટલે એ જીતી ઉઠે છે. એમની એકલી આવડત અહીંયા ગાડી વાતાવરણ અહીંયા આપણે શું વાતાવરણ છે નથી સંશોધનનું વાતાવરણ નથી ખુલ્લાશ નથી

જીવન સીધી રીતે જીવવાનું કોઈપેલું તમે સીધી રીતે જીવી ના શકો કાલે ઉઠીને કોઈ તમારા ગામનું નામ બદલી નાખે કોઈને તરંગ તુક્કો આવે તો બરાબર તો અહીંયાનું જે વાતાવરણ છે એટલે આ એક છે ને આપણે તદદન પેલું સેલ્ફ સર્વિંગ કહેવાય ને તમાચો મારીને ગાળ વાળ રાખવાની વાત કે એ બધા ત્યાં નહી જાય ને એટલે ભારતનો ઉદ્ધાર થશે એટલે એવું ના હોય ભારતનો ઉદ્ધાર એટલા આટલા લોકોથી ના થાય એના માટે તમારે એ લોકોની પ્રતિભાને અનુરૂપ એ પ્રતિભા પોસાય અને ખીલે એના માટેનું વાતાવરણ ઊભું કરોને તો ભારતને ફાયદો થાય અને તો એકલા આઈટી વાળા નહી બધાને ફાયદો થાય તો એવું આઈટી વાળા સિવાય અત્યાર સુધી તમને કરતા કોણરોકતું તું >> અને છેલ્લો સવાલ એવો ઉરજભાઈ કે અત્યારે આ ટ્રમ્પ કે જે કઈ બીજા રાઈટ વિંગ એ બધાના રોજ નિવેદનો આવે છે રોજ એ લોકો કશુંને કશું જાહેરાત કરે છે આ 15 20 વર્ષ પહેલાનું તમે મીડિયા જોયું હશે તો એમાં એ પ્રકારના આવા નિવેદનો આવતા હતા કોઈ જે હતા એમના કે ભાઈ એવું નહતું એ વખતે ન ડે ટુ ડે હા એ તમને અવે સહજ કર દે >> એટલે હું તમને કહું કે એ છે ને આખી ન્યુઝની એક સાયકલ હોય >> અચ્છા >> કે ભાઈ પહેલા 20 વર્ષ પહેલા ન્યુઝની સાયકલ કેવી હોય તો કે ભાઈ તમે આજે છાપું વાંચ્યું >> એટલે તમને સમાચાર મળ્યા સવારે પછી સાંજેતમે દૂરદર્શન પર સમાચાર જોયા >> એટલે તમને વચ ચમાં કઈક થયું હોય તો સમાચાર મળ્યા >> બીજા દિવસે છાપું આવયો તમારી આ સાયકલ હતી ભઈ સમાચાર આટલા જ હોય સમાચાર કઈ 24 /7 ના હોય >> એટલે પહેલા તો ટેલિવિઝનએ 24 /7 નો આખો ધંધો ઊભો કર્યો તો સમાચાર લાવો >> નથી તો ઊભા કરો >> કે બિલાડી ભરાઈ ગઈ ગોકલામને નીકળતી નથી ને કઈ નથી એમ બરાબર છેને પણ સમાચાર ઊભા કરો અને પછી આ રાઈટ વિંગનો રાઈઝ થયો >> એટલે એમને શું થયું પહેલા પેલા એવું હતું કે તમારે એક કટોકટીમાંથી એક ક્રાઈસીિસમાંથી નીકળવું હોય તો કશોક રસ્તોબતાવવો પડે કશીક આશા આપવી પડે અહીંયા એવું થયું કે એક ક્રાઈસીિસમાંથી કાઢવા છે બીજી મોટી ઉભી કરો >> અને પછી તો આઈટી સેલ આપણે ત્યાં જે પ્રવૃત્ત થયું ને ટ્રમ્પને ત્યાં બી જોરદાર છે

એટલે તો દિવસમાં ત્રણ વાર ડોક્ટરે કહ્યું હોય ને કે જમ્યા પછી એક એક ફેક ન્યુઝ તમારે કન્ઝ્યુમ કરવાનું તો તબિયત સારી રહેશે એટલે દિવસભરમાં એ જે આખું પ્રચારતંત્ર ઊભું થયું જૂઠાણા ફેલાવવાનું ડાઈટ વિંગના જે જેનું જેનું એક પરિણામ આ hવબી વાળો નિર્ણય છે કે ભઈ આ લોકો ખરાબ છે આ લોકો ખરાબ છે આ લોકોની બધી સમસ્યાનું મૂળ છે આપણે તો મહાન હતા નેઆપણે તો મહાન થવું છે. કે ભાઈ આપણે મહાન હતા તો તમારી મહાનતાની જ પોલીસ છે જે જોયો નથી અને જેના ઐતિહાસિક આધારો નથી એવા ભૂતકાળમાં એવા સુવર્ણકાળમાં જતા રહેવું આ આખો ધંધો છે એટલે હવે આજે 24 /7 આઈટીસેલ સોશિયલ મીડિયા એની રીતે સતત તમે લોકોને ઉશ્કેરટમાં રાખો >> એ આખો કાર્યક્રમ બની ગયો છે ને એમાં સમાચારના મુદ્દા તો ભાગ્ય જ આવે છે. હ તો આ હતી ઉરુષભાઈ સાથે મુદ્દાસરની ચર્ચા સમયાંતરે અમે આ પ્રકારના કાર્યક્રમો તમારી સમક્ષ લેતા આવતા રહીશું નમસ્કાર >> વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડર પરાઈ જાણે હે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *