Cli

શું ગુજરાતમાં ફરી 2001 જેવો ભૂકંપ આવશે? નવો નકશો જોઈને વૈજ્ઞાનિકો પણ ચોંક્યા!

Uncategorized

વેનેઝુલામાં 7.2 અને 7.5 ના બે મોટા ભૂકંપના આજકા આવ્યા. જેને જ કારણે ત્યાં લગભગ લગભગએક લાખ લોકોના મોત થશે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે અને ત્યાં જે વિડીયો સામે આવ્યા છે એ પણ ખૂબ જ ભયંકર છે પરંતુ આનાથી પણ વિશેષ હવે આગળના સમયમાં આપણે ત્યાં પણ ભૂકંપ આવી શકે છે આવું હું નહીં પરંતુ વૈજ્ઞાનિકો એવું કહી રહ્યા છે હમણાં એક સિસ્મિક મેપ જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર બહારના લગભગ 60% એના કરતાં પણ વધારે જે જમીન છે એ ખાસ કરીને ભૂકંપ ત્યાં આવી શકે તેવી શક્યતાઓ છે ત્યારે કઈ જગ જગ્યા છે ગુજરાત પણ આની અંદર શામેલ છે

ગુજરાતના કયા જિલ્લાઓ છે એ જો તમારે જાણવું હોય તો ધ્યાનથી સાંભળજો હું તમને એક વાત કહું [સંગીત] એક વરત કમ આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરન ચડોતરા હવે આમ જોવા જઈએ તો સામાન્ય રીતે ભૂકંપ શું કામ આવે છે આપણે બધાને ને ખબર છે લગભગ સામાન્ય જ્ઞાન તરીકે જોઈએ તો ખાસ કરીને જમીનની અંદર ઘણી બધી પ્લેટ્સ હોય છે. એ પ્લેટો જ્યારે હલે અથવા તો ઉપરની તરફ નીચેની તરફ ગમે ત્યાં ધંકેલાય ત્યારે ખાસ કરીને ભૂકંપના આજકા આવ્યા એવું આપણે કહીએ છીએ. પરંતુ મહત્વની વાત તો એ છે કે જો ભારતની ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ભારતની પ્લેટ છે એ ખાસ કરીને દર વર્ષે 5સેન્ટમીટર ઉત્તરની તરફ ધસી રહી છે. જો આપણે સિસ્મિક મેપની વાત કરવામાં આવે તો સૌથી મોટો ખતરો સમગ્ર હિમાલય પટ્ટા માટે દર્શાવવામાં આવ્યો છે. જમ્મુ કશ્મીરથી લઈને અરુણાચલ પ્રદેશ સુધીનો આખો વિસ્તાર હવે સૌથી વધુ જોખમવાળા ઝોનમાં મુકવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકો ખુદ એમ કહે છે

કે આગળના સમયમાં અહીં ખાસ કરીને આઠની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે. હવે વાત કરીએ ગુજરાતની જો ગુજરાતની ખાસ કરીને વાત કરવામાં આવે તો આપણે બધાને ખબર છે કે 2001 ની અંદર જે ભુજમાં ભૂકંપ આવ્યો હતો અને સેંકડો લોકોના મોત ત્યારે થઈ ગયા હતા પરંતુ હવે આગળના સમયમાં પણ કચ્છમાં ભૂકંપ આવી શકે છે કારણ કે સાઇન્ટિસ્ટોનું એવું કહેવું છે કે આગળના સમયમાં આ જે જગ્યા છે ભુજ આસપાસની જે જગ્યા છે ખાસ કરીને અતિ સંવેદનશીલ જગ્યા છે વૈજ્ઞાનિકો કહે છે કે કચ્છની જમીનની અંદર પ્રાચીન ફોલ્ટ લાઈન આજે પણ સક્રિય છે આ વિસ્તાર ભવિષ્યમાં પણ મોટા ભૂકંપનો સામનો કરી શકે છે. હવે ખાલી કચ્છ નહી કચ્છની આસપાસના વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં પણ ખાસ કરીને ફોલ ટાઈમ છે એ આગળ વધી રહી છે. જેની અંદર ગાંધીનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ તુલનાત્મક રીતે વધારે જોખમ ધરાવતા ક્ષેત્ર માનવામાં આવી રહ્યા છે. કારણ કે મહત્વની વાત તો એ છે કે જ્યારે કચ્છની જે પ્લેટ છે

એ ધીરે ધીરે આગળ વધે અથવા તો કઈ પણ એમાં હલચલ થાય ને તો [સંગીત] આસપાસના જેટલા પણ જિલ્લાઓ હોય પછી તાલુકા હોય એ બધાને અસર કરતી હોય છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને ભાવનગર જેવા વિસ્તારોમાં જોખમ કચ્છ કરતા ઓછું છે પરંતુ સંપૂર્ણપણે ન ગણ્યા નથી એટલે કે અહીં મધ્યમ સ્તરનો ભૂકંપ ચોક્કસથી આવી શકે છે. હવે દક્ષિણ ગુજરાતની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ જેવા વિસ્તારો પ્રમાણમાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે પરંતુ વૈજ્ઞાનિકો સ્પષ્ટ કહે છે કે ભારતમાં કોઈ વિસ્તારને ભૂકંપથી સંપૂર્ણ સુરક્ષિત કહી શકાય નહીં. ત ચોક્કસ એક વસ્તુ સમજવા જેવી છે કે આ જે ભૂકંપ હોય છે ને કોઈ એને આપણા હાથમાં નથી હોતું.

વૈજ્ઞાનિકોએ કહી તો દીધું પરંતુ આગળના સમયમાં કોઈ જગ્યા ઉપર કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે છે અથવા તો આવી શકે છે એ માત્રને માત્ર કુદરત જ જાણે છે આપણે તો માત્ર ને માત્ર એ કરી શકીએ આપણી જે બિલ્ડીંગ છે એ કેટલી સારી કન્ડિશનમાં છે કેટલી મજબૂત [સંગીત] છે એ ચોક્કસથી આપણે નક્કી કરી શકીએ છીએ સરકારો પણ આગળના સમયમાં જે આપણી બિલ્ડીંગો છે જે ખૂબ જ ખરાબ થયેલી બિલ્ડીંગો છે એને જેટલી જલ્દી હટાવી શકે એટલું સારું છે. આગળના સમયમાં ભૂકંપ કઈ જગ્યા ઉપર આવે છે એ માત્ર માત્ર કુદરતાકી કરી શકે છે. અત્યારે મેં તમને જે માહિતી આપેલી છે એ સિસ્મિક મેપ દ્વારા જે માહિતી આપણને એકત્રિત થયેલી છે એ માહિતી છે. આ વીડિયોનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર તમને સમજાવાનો હતો. ડરાવવાનો નહતો ત્યારે આ બદલ લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થો તમને ઇન્ફોર્મેશન મળે તો વિને લાઈક અને શેર જરૂર થી કરજો તથા જ ઇન્ફોર્મેટિવ વિડિયોસ માટે વીટીવી ડિજીટલ સાથે જોડાલે રહેજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *