Cli
આ તે કેવી સ્ટાઈલમાં સેલ્ફી લઈ રહ્યા છે વરુણ ધવન, કૃતિ સેનની સાથે વરુણ સેલ્ફી લેતા સમયે...

આ તે કેવી સ્ટાઈલમાં સેલ્ફી લઈ રહ્યા છે વરુણ ધવન, કૃતિ સેનની સાથે વરુણ સેલ્ફી લેતા સમયે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેતા વરુણ ધવન અને ક કૃતિ સેનન પોતાની આવનારી ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે ભેડિયા ફિલ્મ ના પ્રમોશન માટે તેઓ ખૂબ મહેનત કરી રહ્યા છે આ દરમિયાન વરુણ અને કૃતિ સેનનનો એક વીડિયો સામે આવ્યો છે જે ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તાજેતરમાં ફિલ્મ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે.

આ સોંગ રિલીઝ દરમિયાન બંને સ્ટારની વચ્ચે બહેતરીન કેમેસ્ટ્રી જોવા મળી હતી આ દરમિયાન બંને સ્ટાર સિનેમા ઘરોની ઉપર ચડીને ડાન્સ કરતા જોવા મળ્યા હતા જ્યારે વરુણ અને કૃતિ સેનન થિયેટરની છત પર ચડીને નાચવા લાગ્યા ત્યારે આ વિડીયો વાયરલ થયો હતો અને હવે સોશિયલ મીડિયા પર આ બંનેની જ ખૂબ ચર્ચા થઈ રહી છે.

સામે આવેલા વીડિયોમાં તેઓ ડાન્સ કરતા ખૂબ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે નીચે ચાહકોની મોટી ભીડ એમ નો વિડીયો ઉતારી રહી છે અને હાથ હલાવીને લોકો એમને બોલાવી રહ્યા છે જેમ કૃતિ બોલ્ડ અને ગ્લેમર અંદાજમાં જોવા મળે છે ત્યારે વરુણ ધવન તેની સાથે ડાન્સ કરતા કરતા ખૂબ મસ્તી કરી રહ્યા છે નીચે ઉભેલા લોકો પણ ખૂબ જ ખુશ થઈને.

આ ડાન્સ ને જોઈને વિડીયો બનાવી રહ્યા છે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો અને લોકોએ વરુણ ધવન અને કૃતિ સેનનની જોડીને ખૂબ જ પસંદ કરી હતી ફિલ્મને લઈને દર્શકોમાં ખૂબ ઉત્સાહ છવાયેલો છે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા જ લોકો આ ફિલ્મ જોવા માટે આતુર થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *