ક્યારેક ક્યારેક વધુના ચક્કરમાં એટલું વધુ મળી જાય છેકે સંભાળ્યું નથી સંભાળતું બ્યુટી ટ્રીટમેન્ટ પણ એવુંજ કામ કરે છે કામ કરી દીધૂ તો ઠીક છે નહીં તો ભયાનક રૂપ બનાવી દેછે અહીં એવીજ એક મહિલા સાથે થયુંછે જે પોતાના હોઠને સુંદર બનાવના ચક્કરમાં જયારે પોતાના હોઠ જોયા તો તેઓ ખુદ ડરી ગઈ.
ટિક્ટોકમાં syddyliciousxoxo નામથી ઓળખાતી મહિલાના લિપ ફિલર કરાવતા તેનું ભયંકર પરિણામ આવ્યું છે જેના કારણે આ મહિલાના હોઠ ફુગ્ગા જેવા થઇ ગયા હતા લિપ ફિલર ટ્રીટમેન્ટ પછી મહિલા પોતાના હોઠને સુંદર બનાવવા માંગતી હતી આ મહિલા પોતાના હોઠને થોડા મોટા બનાવવા માંગતી હતી તેથી.
તેણીએ પોતાના હોઠે સર્જરી માટે લિપ ફિલર સર્જરી કરાવી તો તેની તેને આડઅસર થઈ અને તેના હોઠ ફુલીને મોટી સાઈઝમાં થઈ ગયા આ મહિલાએ સુંદર દેખાવમાં ચક્કરમાં હાલ પોતાના ફૂલી ગયેલા હોઠ લઈને ફરી રહી છે તેની તસ્વીર તેણીએ સોસીયલ મીડિયામાં શેર કરતા ફેન્સે તેને ટ્રોલ કરી દીધી હતી તેની આ પોસ્ટ અત્યારે વાયરલ થઈ રહી છે.