અહીં બ્લેક એલિયન બનવાના ચક્કરમાં આ યુવકે પોતાના શરીર સાથે ઘણા ચેડાં કર્યા છે યુવકનું નામ એંથની છે ફ્રાન્સમાં રહેતા એંથની લોંફ્રેડો જેને એલિયન બનવાનું એટલું ભૂત સવાર થઈ ગયું કે તેણે ખુદના શરીરના અંગોની સર્જરી કરાવવાનું શરૂ કરી દીધું હકીમતમાં આ યુવકે પોતાના હાથના પંજાને એલિયની.
જેમ અજીવ દેખાડવાના ચક્કરમાં હાથની બે આંગળીઓ ક!પાવી લીધી જેનાથી પોતાની ઈચ્છાને પુરી કરી શકે જણાવી દઈએ આ 33 વર્ષીય એન્થની પોતાના ડાબા હાથની બે આંગળીઓને ક!પાવવાની સર્જરી કરાવવા મેક્સિકો ગયો હતો જેણે પોતાના પુરા શરીરને ટેટુ દોરીને અજીબ પ્રકારનો લુક આપ્યો છે.
તેણે પોતાના શોખને દુનિયા સામે લાવ્યો છે એટલું જ નહીં તેણે બ્લેક એલિયન બનવા માટે ઘણી સર્જરીઓ કરાવી છે તેમ છતાં એંથનીનું કહેવું છેકે તેણે પુરી રીતે એલિયન બનવા માટે હજુ 35 ટકા જેટલો બદલાવ લાવવાનો છે એંથનીએ તેનું ના!ક અને તેના હોઠની પણ સર્જરી કરાવીને ક!પાવી નાખ્યા અને પછી એલિયન જેવો.
બનવા માટે તેના હાથની આંગળીઓની પણ સર્જરી કરાવી તેણે આ લુક પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો છે તેનો આ વિચિત્ર શોખ જોઈને યુઝરો પણ વિચારવા લાગ્યા હતા એ સર્જરી બાદનો ફોટો પણ તેણે ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો છે મિત્રો એંથનીના આ શોખ પર તમે શું કહેશો અમને કોમેંટમાં જણાવી શકો છો.