અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની સુપરહિટ ફિલ્મ પુષ્પાએ બોક્સઓફિસમાં જબરજસ્ત ધૂમ મચાવી હતી લોકડાઉન પછીથી રિલીઝ થયેલી ફિલ્મે તમામ રેકોર્ડ તોડીને સારી એવી કમાણી કરી હતી ફિલ્મના દરેક પાત્રોને લોકોએ પસંદ કર્યા ફિલ્મના ગીત અને ડાયલોગ લોકોના મોઢે આજે પણ સાંભળવા મળી રહ્યા છે.
પરંતુ ફિલ્મનું એક પાત્ર એવું હતું જેને ફિલ્મ થકી આગવી ઓળખાણ બની હતી ફિલ્મમાં કોંડા રેડ્ડીની પત્નીનું ખૂંખાર પાત્ર નિભાવનાર અનસૂયા ભારદ્વાજે નિભાવી હતી જેઓ ફિલ્મના એક ખૂંખાર પાત્રમાં જોવા મળી હતી પરંતુ જણાવી દઈએ અનસૂયા રિયલ લાઈફમાં એકદમ નોર્મલ અને દેખાવમાં સુંદર છે.
હાલમાં અનસુયાની લેટેસ્ટ તસ્વીર સામે આવી છે જેમાં તેઓ પોતાની સુંદરતાનો જલવો ફેન્સને બતાવી રહી છે હાલમાં કરાવેલ લેટેસ્ટ ફોટોશૂટમાં અનસૂયા ખુબજ સુંદર જોવા મળી જેની તસ્વીર સામે આવતાજ ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે અને કોમેંટમાં પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.