કોઈના નિધન પર પણ બોલીવુડમાં જશ્નનો માહોલ બબંદ નથી રહેતો રાજુ શ્રીવાસ્તવના નિધન પર દેશભરમાં માતમ છવાઈ ગયો છે દેશના પ્રધાનમંત્રી સુધી રાજુ શ્રીવાસ્તવના નિધન પર એમના પરિવાર સાથે ઉભા છે પરંતુ આજે કરીના કપૂરનો જન્મદિવસ છે અને તેના વચ્ચે એમના જશ્નનો માહોલ શરૂ કર્યો હતો.
અને આ બાજુ રાજુ શ્રીવાસ્તવના નિધન થયું છે અરે રાજુ શ્રીવાસ્તવના અને કરીના કપૂર સાથે કામ પણ કરી ચુક્યા છે તેમ છતાં કરીના કપૂરે રાજુસરના નિધન પર પોતાના જન્મદિવસનો જશ્ન ઉજવ્યો રાજુ શ્રીવાસ્તવના ને શ્રદ્ધાંજલિ આપ્યા વગર કરીના કપૂરે પોતાના જન્મદિવસની શરૂઆત કરી દીધી છે.
થોડા સમય પહેલા કરીના કપૂર તેમના પિતા રણધીર કપૂર ના ઘરે સજીધજીને તૈયાર થઈ પહોંચી હતી તેમન પાછળ કરિશ્મા કપૂર અને બાકી કપૂર પરિવરના લોકો પણ પહોંચ્યા હતા કપિના દર વર્ષે પોતાના જન્મદિવસની શરૂઆત આજ રીતે કરે છે પહેલા તેઓ પોતાના પરિવાર સાથે કેક કાપે છે.
પછી તેઓ મિત્રો સાથે સેલિબ્રેટ કરે છે ગયા વર્ષે પણ દિલીપ કુમારના નિધન પર દેશ જયારે શોકમાં ડૂબેલ હતો ત્યારે નીતુ કપૂરે પણ પોતાના પરિવાર સાથે જન્મદિવસ મનાવી લીધો હતો વાચકમિત્રો ખરેખર આ બધું સુ યોગ્ય છે આવા સમયે શોક પાળવો જોઈએ કે નહીં તમારા વિચાર કોમેંટમાં રજૂ કરી શકે છો.