ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લામાંથી એક રુંવાટા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે અહીં પત્નીના નિધન બાદ તેના પતિએ સ!ળગતી ચિતા પર કૂદીને ખુદખુશી કરવાની કોશિશ કરી તે યુવકને તરત જ પકડીને ચિતાથી દૂર કર્યો હતો અને તેની સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો યુવકની.
પત્નીએ પતિથી નારાજ થઈને ફાં!સી લગાવીને ખુદખુસી કરી દીધી હતી હકીકતમાં આ મામલો મહોબા જિલ્લાના કુલપહાડનો છે અહીં એક મહોલ્લામાં રહેતા બ્રિજેશની પત્નીએ ફાં!સી લગાવીને ખુદખુશી કરી લીધી આ ઘટના બાદ બ્રિજેશ પરેશાન હતો બ્રિજેશના લગ્ન 4 વર્ષ પહેલા નજીકમાં આવેલ અકોના નિવાસી ઉમા સાથે થઈ હતી.
બ્રિજેશના પરિવારજનોએ જણાવ્યું કે ગયા દિવસોમાં બ્રીજેહની પત્ની ઉમાએ સારવાર માટે 7 હજાર માંગ્યા હતા તેના પર બ્રિજેશે સવારે સગવડ કરીને પૈસા આપશે જણાવ્યું પરંતુ પત્નીએ એ વાતથી નારાજ થઈને સવારે ખુદખુશી કરી લીધી બ્રિજેશે જોયું તો તાત્કાલિક સારવાર માટે લઈ ગયો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.
આ મામલે બ્રિજેશના સાસરી પક્ષ વાળાએ દહેજનો આરોપ લગાવ્યોછે ઉમાના અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી હતી જ્યાં ઉમેશ પત્નીની સ!ગળતી ચિતામાં કૂદી પડ્યો હતો ત્યાં હાજર લોકોએ તેને પકડીને બહાર નીકાળ્યો હોસ્પિટલમાં અત્યારે તેની સારવાર ચાલી રહી છે બ્રિજેશના પિતાએ જણાવ્યું કે ઉમાના નિધનનું દુઃખ લાગતા તે ચિતામાં કૂદી પડ્યો હતો.