બુધવારે તમિલમનાડુના કુન્નુરમાંથી સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું જેમાં બિપિન રાવત એમની પત્ની મધુલેખા સહિત 13 લોકોનું નિધન થયું હતું જાણકારી મુજબ અધિકારી બિપિન રાવત પોતાની પત્ની સાથે વેલિન્ટનમાં એક કાર્યક્રમમાં સામીલ થવા ગયા હતા કુન્નૂરના જંગલમાં આ ઘટના બની હતી.
ભારતના પહેલા સીડીએસના નિધનના સમાચાર આવતા દેશમાં શોકેની લાગણી છવાઈ ગઈ હતી બિપિન રાવત 31 ડિસેમ્બર 2019ના રોજ સીડીએસ નિયુક્ત કરવામાં આવ્યા હતા બિપિન રાવતના પરિવાર વિશે જાણીએ તો એમની પત્ની મધુલેખા રાવત આર્મી વેલ્ફેરથી જોડાયેલ હતા.
મધુલેખા મહિલા આર્મી વેલ્ફીએર એસોસિયન અધ્યક્ષ પણ હતી બિપિન રાવત એમની પાછળ બે પુત્રીઓને પણ છોડીને ગયા છે જેમાં પુત્રીનું નામ પ્રતિકા રાવત છે બંને પુત્રીઓએ માં બાપને એક સાથે ખોઈ દીધા છે બિપિન રાવત અને મધુલેખાનું નિધન થતા દરેક દેશ વાસીઓમાં દુઃખ જોવા મળ્યું હતું.
સીડીએસ બનાવ્યા પહેલા બિપિન રાવત ભારતીય થલ સેના અધ્યક્ષ હતા આર્મી ચીફ બનાવ્યા પહેલા 2016માં ભારતીય સેનાના ઊપસેના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા હતા જેમનું આજે નિધન થતા પુરા ભારતને એમની હંમેશા ખોટ વર્તાશે મિત્રો પોસ્ટમાં શ્રદ્ધાંજલિ પાઠવતા જય હિન્દ જરૂર લખજો.