એકથી એક ખુબસુરત તસ્વીર એકથી એક હોટ વિડિઓ મોડેલ એવી કે કોઈ પણ તેની તરફ આકર્ષિત થઈ જાય પરંતુ રોકાઈ જાવ તમે તેની ખુબસુરતી વિશે જાણો તેની પહેલાંતેના કાળા કામ પણ જાણો કારણ કે બ્રાઝિલમાં રહેનારી આ ખુબસુરત મોડલના કાળા કારનામા સાંભળીને તમે ચોકી જશો.
આ મોડેલ હવે ખું!ખાર ગેંગથી બની ગઈ છે તેના પર પોતાના પતિની હ!ત્યાનો આરોપ છે મોડેલિંગ છોડીને ગુનેગારીની દુનિયામાં પગ રાખનાર કૅમીલાએ 7 નવેમ્બરે પતિને ગો!ળી મારીને હ!ત્યા કરી નાખી હતી આ ઘટના ત્યારે બની જયારે કેમિલાના પુત્રની જન્મદિવસ પાર્ટી ચાલુ હતી પોલીસે જયારે તપાસ કરી.
ત્યારે જાણવા મળ્યું કે હુ!મલો કરનાર કેમિલાની ગેંગના માણસો હતા પોલીસે તપાસ કરી ત્યારે આ ખુબસુરત મોડેલના કાળા કારનામો પરથી પડદો ઉચકાયો તેના બાદ ગેં!ગસ્ટર કેમિલાની ધરપકડ કરવામાં આવી કેમિલાએ પોલિસને આપેલા બયાનમાં કહ્યું તેમનો પતિ કોઈ ભૂલના કારણે માર્યો ગયો એટલુંજ નહીં કૅમીલા પર બે પોલીસ કર્મીઓની હ!ત્યા કરવાનો પણ આરોપ છે.
મોડેલથી ગેંગસ્ટર બનેલી કૅમીલાની ત્યારે ધરપકડ થઈ જયારે તે પોતાની માંના ઘરેથી આવી રહી હતી તેના બાદ પોલીસે આરોપીની માંની ઘરની તપાસ કરી ત્યાંથી ઘટનામાં અંજામ આપેલ પિ!સ્તોલ મળી આવી પોલીસે એ ઘરેથી મોટી માત્રામાં કેસ અને હ!થિયાર મળી આવ્યા છે તેના સિવાય 5 મોંઘી કાર અને એક બાઈક જપ્ત કરી છે.