ઠગ સુકેશ ચન્દ્રશેખર મામલે જેકલીન ફર્નાડિઝએ નોરા ફતેહીને લઈને બખેડો ઉભો કરી દીધો છે જેકલીને કોર્ટમાં કહ્યૂ છેકે નોરા ફતેહીને સબુત અને મને આરોપી કેમ બનાવી છે સુંકેશ આ મામલામાં જેકલીન હવે ફસાઈ ચુકી છે ઇડીને જેકલીન કરોડો રૂપિયાની ગિફટ કબ્જામા કરીને તેને આરોપી બનાવી હતી તેના બાદ સુકેશ અને જેક્લીનની પર્શનલ તસ્વીર પણ સામે આવી હતી.
જેકલીને હાલમાં કોર્ટમાં કહ્યું હું એક પીડિત છું અને મારુ જે નુકશાન થયું છે તેને પૈસાથી ન તોલી શકાય જેકલીન તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું ઇડી પર દુર્ભવનાથી પ્રેરતી થઈને કામ કરવાનો આરોપ લગાવતા જેકલીને કહ્યું નોરા ફતેહી અને કેટલીક સેલિબ્રિટીને પણ સુકેશ ચાદ્રશેખરને ગિફ્ટ આપીને ઠગ્યા હતા.
પરંતુ એમને સબૂત બનાવી દીધા અને મને આરોપી એ સાફ સાફ બતાવે છેકે તપાસ એજન્સી બદનિયતી પક્ષપાત કાર્ય સાથે તપાસ કરી રહી છે જેકલીને કહ્યું સુકેશે મને મૂર્ખ બનાવી અને તેની સાથે સબંધ બનાવવાની લાલચ આપી પરંતુ મેં ક્યારેય તેની ગિતિવિધિઓ ને સાથે નથી આપ્યો જેકલીને કહ્યું કે સુકેશે.
પિંકી ઈરાની દ્વારા મારો સંપર્ક કરતો હતો અને ખુદને તમીલનાડુની પૂર્વ સીએમ જય લલિતાનો ભત્રીજો અને સબ ટીવીનો મલિક બતાવતો હતો ગયા દિવસોમાં ઇડીએ જેકલીન ને આરોપી બનાવતા કહ્યું હતું કે જેકલીન એ વાત પહેલાથી જાણતી હતી કે સુકેશ એક ગુ!નેગાર છે અને તે એક નંબરનો ઠગ છે.
પરંતુ તેમ છતાં જેકલીને તેની સાથે એવો વ્યવહાર કર્યો અત્યારે આ મામલે જેકલીન ફર્નાડીઝ નોરા ફતેહીને પણ આ મામલે ઘસેટી છે પરંતુ હવે તેઓ આ મામલે જેકલીન પુરી રીતે ફસાઈ ફસાઈ ગઈ હવે જોવાનું રહ્યું કે કોર્ટ તેની વાત સાંભળે છેકે તેને સજા સંભળાવે છે વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો.