સૂત્રોની મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના અજીતગઢ ખાતે રહેતા રાહુલભાઈ ડાંગર અને એમના ધર્મપત્ની મિત્તલબેન રાહુલભાઈ આહીર બંને પતિ પત્ની શિનવારના રોજ સવારે પોતાના ગામેથી માળિયાના મેઘપર ગામે સગાઈ પ્રસંગે જવા માટે પોતાની ગાડી લઈને નીકળ્યા હતા ત્યારે નવા અને જુના ઘાટીના.
નજીક નાળા પાસે પસાર થતી સમયે બાજુમાં પસાર થતી નર્મદા નહેરમાં એમની કાર ખાબકી હતી ઘટનાની જાણ થતા આજુબાજુના લોકો કેનાલમાં બંને દંપતીની સોધખોળ હાથ ધરી હતી આ દરમિયાન મિતલ બેનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ લાંબા સમય બાદ રાહુલભાઈનો પણ મૃતદેહ મળી આવ્યો હતો.
બંનેના 10 મહિના લગ્ન મહિના પહેલા જ થયા હતા સગાઈમાં જતા સમયે ઘટના બનતા આહીર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો સૂત્રોના જણાવ્યા મુજબ બંને પતિ પત્ની ગાડીના કાચ તોડીને ગાડીના બોનેટ પર ચડી ગયા હતા અહીં એક ત્યાં હાજર રહેલ ભાઈએ એક દોરડું નાખીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો.
બંનેએ દોરડું પકડી પણ લીધું હતું પરંતુ કમનસીબે તેઓ બચી શક્યા ન હતા આ દુર્ઘટનાની જાણ થતા આજુબાજુના લોકો થતા પરિવારજનો પણ અહીં દોડી આવા હતા ઘટનાની જાણ થતા માળીયા પોલીસ સ્ટશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને દંપતીના મૃતદેહને પો!સ્ટમર્ટન માટે ખસેડાયા હતા એમના આત્માને શાંતિ મળે બસ એજ પ્રાર્થના.