Cli

26 વર્ષ જુના કેસ મામલે કોર્ટે રાજ બબ્બરને 2 વર્ષની સજા ફટકારી…

Bollywood/Entertainment Breaking

દિગ્ગ્જ એક્ટર રાજ બબ્બરને લઈને એક મોટી ખબર આવી રહી છે કોર્ટે એમને 2 વર્ષની સજા ફટકારી છે લખનઉના એમપી એમએલએ કોર્ટે રાજ બબ્બર પર સજા સાથે દંડ પણ ફટકાર્યો છે જયારે કોર્ટમાં આ સજા સંભળાવી ત્યારે રાજ બબ્બર ત્યાં જ હાજર હતા સજા વિશે સાંભળતા જ એમને મોટો ઝટકો લાગ્યો હતો રાજ બબ્બરને જે.

મામલે કોર્ટે સજા સંભળાવીછે તે 26 વર્ષ જૂનો મામલો છે રાજ બબ્બર ત્યારે મુલાયમની પાર્ટી સમાજવાદી પાર્ટીના નેતા હતા અને તેઓ લખનઉથી ચૂંટણી લડી રહ્યા હતા 2 મેં 1996 માં ચૂંટણી ચાલી રહી હતી ત્યારે રાજ બબ્બર પોતાના સાથીઓ સાથે મતદાન કેદ્ર પર પહોંચી ગયા હતા એમણે ચૂંટણી અધિકારી પર.

આરોપ લગાવ્યો કે અહીં ખોટું વોટિંગ થઈ રહ્યું છે ત્યારે રાજ બબ્બરે 2 અધિકારીઓથી ગા!ળો બોલી અને મા!રપીટ કરી ત્યારે રાજ બબ્બર પર ફરિયાદ નોંધાઈ આ મામલાની સુણવાણી ચાલતી રહી 26 વર્ષ લાંબી રાહ જોયા બાદ કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય લેતા રાજ બબ્બરને 2 વર્ષની સજા સંભળાવી દીધી રાજ બબ્બર કોર્ટના.

આ ફેશલથી નારાજ છે અને તેઓ આ નિર્ણયને મોટી અદાલતમાં લઈ જવાની તૈયારી કરી રહ્યા છે પરંતુ આ મામલે મતદાન અધિકારી અને એમના પરિવારે ખુશી વ્યક્ત છે કરી છે એમણે કહ્યું ન્યાય માટે એમને લાંબી લડાઈ લડવી પડી પરંતુ તેઓ એ વાતથી આભાર માને છેકે કોર્ટે સાચાનો સાથ આપતા નિણઁય લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *