Cli
સુરતમાં હવે ભુરી બાદ બીજી ભાવિકા લેડી ડોનનો ત્રાસ, જાહેર માં છ!રી સાથે ધાક જમાવી મારામારી કરતી CCTV માં કેદ…

સુરતમાં હવે ભુરી બાદ બીજી ભાવિકા લેડી ડોનનો ત્રાસ, જાહેર માં છ!રી સાથે ધાક જમાવી મારામારી કરતી CCTV માં કેદ…

Breaking

દેશભરમાં ગુનાખોરીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે એ વચ્ચે સુરતમાં ભૂરી લેડી ડોન નો દબદબો રહ્યો છે એ વચ્ચે નવી લેડી ડોન ભાવિકા નો વિડીઓ સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે તેની સરેરામ દાદાગીરી અને ગુંડાગીરી જોતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે હાથમાં ચ!પ્પુ લઈને રોફ જમાવતી ભાવિકાનો.

રોડ વચ્ચે મા રામારી કરતો વિડીઓ ખુબ વાયરલ થયો છે જે વિડિયો સામે આવ્યા બાદ સુરત પોલીસે ભાવિકાની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં ભાવિકા વિરુદ્ધ ઘણા બધા ગુના સામે આવ્યા છે દમણ માં હ!ત્યા નો પ્રયાસ પુના પોલીસ મથક માં મારામારી નો કેશ પણ તેના સાગરીત સાથેનો સામે આવ્યો છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ આ વિડીઓ માં કાપોદ્રા પુણાગામ સ્થિત નાનંદા સ્કુલ ગેટ પર ભાવિકા ખુબ જ આક્રમક વલણ માં એક હાથમાં ચ!ક્કુ અને એક સાથે કોઈ શખ્સ ને ફટકાર લગાવતી જોવા મળે છે લોકોની મોટી ભિડ જોવા મળે છે પરંતુ કોઈ નજીક જવાની સીમંત કરી શકતું નથી સોશિયલ મીડિયા પર આ વિડીયો.

ખૂબ વાયરલ થતા કાપોદ્રા પોલીસ મથકે ભાવિકા અનિલ ભાઈ વાળાની ધડપકડ કરી છે પોલીસે ભાવિકા સાથે તેના સાગરીત રાહુલ ઉર્ફે કુખ્યાત રામલો બાડો ની ધડપકડ કરી લીધી છે ભાવિકા ના સાગીરથ રાહુલ જે રામલો બાડો તરીકે ઓળખાય છે તેના પર અગાઉ વરાછા કાપોદ્રા પુણા ડુમ્મસ અમરોલી જેવા.

પોલીસ સ્ટેશનમાં 6 ગુના નોંધાયા છે એસપી વિઆર પટેલે આ બંને આરોપીઓ ને દમણ થી ભાગેલા વોન્ટેડ જાહેર કર્યા હતા તેમને આ આરોપીઓ રીઢા ગુનેગાર હોવાની વાત જણાવી હતી તાજેતરમાં ભાવિકા અને તેના સાગરીત પર પોલીસે કાર્યવાહી હાથ ધરી જેલ ના સળીયા પાછળ ધકેલી દિધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *