ગુજરાતના પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા લથડથી હોય એવું સામે આવ્યું છે છેલ્લા છ દિવસોમાં ત્રણ યુવાનોને જાહેર માર્ગ પર નિર્મમતાથી મો!તને ઘાટ ઉતારી દેતા સમગ્ર પાટણ જિલ્લામાં અરેરાટી ફેલાઈ ગઈ છે લોકોમા ભયનો માહોલ ઊભો થઈ ગયો છે હારીજમાં રબારી યુવાનને છ!રીનાઘા મા રી મો!તને ઘાટ.
ઉતારી દેવામાં આવ્યો હતો આ બાદ સાતલપુર તાલુકાના ડાભી ઉનરોડ પણ યુવાને જાહેરમાં જ મો!તને ઘાટ ઉતાર્યા બાદ હવે રાધનપુર માંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે રવિવાર સાંજે પાટણ જિલ્લાના રાધનપુર શહેરના મારુતી પ્લાઝા શોપીંગ સેન્ટર માં કાકંરેજ તાલુકાનું રતનપુરા ગામનો મીત ઠાકોર નામનો.
યુવક કોઈ કામ અર્થે આવેલો હતો અચાનક તેના પર ધા રદાર છ!રી વડે હુ!મલો કરીને તેને મો!તને ઘાટ ઉતારી દિધો લોહી લુ હાણ હાલતમાં તને રાધનપુર ની હોસ્પિટલમાં સારવારથી દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ તેની હાલત અતિ ગંભીર હોવાના કારણે તેનું આ દરમિયાન નિધન થયું હતું પોલીસ સ્થળે પહોંચી આવી હતી અને.
આરોપીની ધડ પકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા પરંતુ પરિવારજનો આ બાબતે ખૂબ જ શોક વ્યક્ત કરીને સતત ન્યાયની માંગણી સાથે આક્રોશ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા પાટણ જિલ્લામાં સતત ત્રીજી ઘટનાથી સમગ્ર જિલ્લામાં રોષની લાગણી વ્યક્ત કરવામાં આવી છે અને પોલીસની કામગીરી અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે.