અંકિતા લોખંડે અને વિકી જૈન લગ્નના બંધનમ બંધાઈ ગયા બંને એકબીજા સાથે ખુબજ ખુશ જોવા મળ્યા જેમનું મુંબઈની જેડબ્લ્યુ હોટેલમાં મોટું રિસેપ્શન પણ યોજાઈ ગયું જણાવી દઈએ એક સમયે અંકિતા અને શુશાંતસિંહ એક બીજાને ખુબજ પ્રેમ કરતા હતા અંકિતાની લગ્ન પાર્ટીમાં ઇન્ડસ્ટ્રીઝના કેટલાય સેલિબ્રિટી હાજર રહ્યા એવામાં અંકિતા લોખંડેના લગ્નમાં મિત્રોએ લાખો રૂપિયાના ગિફ્ટ આપ્યા.
ખુદ વિકી જૈને અંકિતાને કરોડોની ગિફ્ટ કરી જેમાં માલદીવમાં 5 કરોડનો આલીશાન વીલા ગિફ્ટ કર્યું એવું કહી શકાય અંકિતા વિકીથી લગ્ન કરતા માલામાલ થઈ ગઈ છે જયારે અંકિતાએ વિકીને સર્પસઈઝ આપતા એક આઠ કરોડનું યોર્ટ ખરીદીને ગિફ્ટમાં આપ્યું છે વિકી જૈનને યોર્ટ ખુબજ પસંદ છે.
એકતા કપૂરે અંકિતાને 50 લાખના ડાયમંડ ગિફ્ટમાં આપ્યા છે તેના સિવાય ટાઇગર શ્રોફ પણ અંકિતાના સારા મિત્ર છે તેમણે પણ અંકિતાને એક મીની કૂપર ગિફ્ટ કરી છે જયારે શ્રદ્ધા કપૂર પણ અંકિતાની સારી મિત્ર છે તેણે પણ એક ડાયમંડનો હાર ગિફ્ટ કર્યો છે જેની કિંમત આઠ લાખ રૂપિયા છે.
જેના સિવાય રશ્મિ દેસાઈ એ એક સાડી ગિફ્ટ કરી છે જેની કિંમત લાખોમાં છે રિતિક ધનંજાનીએ પણ મોંઘી ઘડિયાળ આપી છે તેના સિવાય એક નેકલેસ પણ આપ્યું છે માહીવિસએ 15 લાખની સભ્ય સાચીની સાડી આપી છે પુરી ઇન્ડસ્ટ્રીઝે અંકિતા લોખંડે પર પ્રેમ વરસાવ્યો છે અંકિતા અને વિકી ઘણા સમયથી એકબીજાને પ્રેમ કરી રહ્યા હતા.