આઈ શ્રી માં મોગલ મઢવાળી કાબરાઉ કચ્છ માં બિરાજમાન માવડીના પરચા અપરંપાર છે દિન દુખિયા માવડીના પારે આવે છે અને પોતાના દુઃખને અભિવ્યક્ત કરીને માતાજીના ચરણોમાં મૂકેછે મા મોગલ બધા જ દુઃખ હરીને ભાવીભક્તોને આશીર્વાદ આપી અને ભક્તોની મનોકામનાઓને પરિપૂર્ણ કરે છે.
તાજેતરમાં માં મોગલના સાનિધ્યમાં અમદાવાદથી સોનલબેન વિનોદભાઈ રાવલ નામની મહિલા આવેલી હતી માં મોગલ ના સાનિધ્યમાં દર્શન કરીને તેમને ગાદીપતિ ચારણ ઋષિ સામંતબાપુ પાસે આવીને 31 હજાર રૂપિયા આપતા જણાવ્યું કે મારી માનતા ના આ રૂપિયા સ્વીકાર કરવો ત્યારે.
સામંત બાપુએ પૂછ્યું કે દિકરી શેના આ પૈસા છે ત્યારે સોનલબેન જણાવ્યું કે હોસ્પિટલમાં ડોક્ટર એ કહ્યું હતું કે લી!વર ટ્રાન્સફર કરવું પડશે પરંતુ માં મોગલ નું નામ લઈને આંખમાં આંસુ સાથે મેં સ્મરણ કર્યું કે મારી બધી જ તકલીફો જો દૂર થઈ જાય તોહું માં મોગલના સાનિધ્યમાં 31 હજાર રૂપિયા માનતા રૂપે.
અર્પણ કરીશ ત્યારે માં મોગલ એ મારા પરિવારની લાજ રાખી અને લીવર ટ્રાન્સફર કરવાની જરૂર ના પડી તમામ દુઃખમાંથી અમે ઉગરી ગયા છીએ એ સમયે સામંતબાપુએ કહ્યું કે બેટા તું મારી દીકરી છો મારું લીવર તું લઈ લે દીકરીના કષ્ટ માં મોગલ જોઈ શકતી નથી અને દવા અને દુવા બંને કરો માં મોગલ.
પર શ્રદ્ધા રાખો પરંતુ અંધશ્રદ્ધા ના રાખો હું ડોક્ટરને પણ માનું છું દવા અને દુઆથી માતાજી ભક્તોના કષ્ટ નિવારણ કરે છે આ 31 હજાર રૂપિયા ના ત્રણ ભાગ કરીને એક તારી દીકરીને આપજે અને બે ભાગ તારી બે નણદોને આપજે માં મોગલ ના સાનિધ્યમાં પૈસા નહીં પરંતુ દીકરીના સુખને જોવા માં આવે છે.
માં મોગલ ને દિકરીઓ ખુબ વાલીછે માં મોગલ સૌનું સારું કરે કહીને ગાદીપતિ શ્રી ચારણ ઋષિ સામંત બાપુએ આશીર્વાદ આપ્યા હતા વાંચક મિત્રો માં મોગલને જો આપ માનતા હોય તો જય માં મોગલ લખીને પોસ્ટ ને શેર જરૂર કરજો એવી વિનંતી અમારા પેજને પણ લાઈક કરવા વિનંતી.