Cli

પોલીસ આગળ શક્તિ કપૂરના પુત્રએ બોલ્યું સાચું હવે સચ્ચાઈ સાંભળીને પગ તળેથી જમીન સરકી જશે…

Bollywood/Entertainment Breaking

સફેદ પાવડર લીધેલી હાલતમાં પકડાયેલ શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરે એક બયાન આપીને બધાને ચોંકાવી દીધા છે પોલીસ પુછ તાજમમાં સિદ્ધાંતે જણાવ્યું કે એમણે સફેદ પાવડર ખુદ લીધો ન હતો પરંતુ એમના ડ્રિન્કમાં કોઈ મિલાવીને પાઇ દીધું હતું શકિત કપૂરના પુત્રને બેંગ્લુરુની એક હોટેલમાં.

રેવ પાર્ટી કરતા પકડ્યા પોલીસે જ્યાંયરે મેડિકલ રિપોર્ટ કરાવ્યો ત્યારે સિદ્ધાંતનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે જાણવા મળ્યું કે સિદ્ધાતે સફેદ પાવડરનું સેવન કર્યું છે તેના બાદ પોલિસે શક્તિ કપૂરના પુત્રની ધરપકડ કરી લીધી કોઈ મોઈની રિપોર્ટ મુજબ જયારે સિદ્ધાંતને પૂછ્યું કે એમની જોડે સફેદ પાવડર ક્યાંથી આવ્યો.

ત્યારે સિદ્ધાંએ જણાવ્યું કે કોઈએ એમને ડ્રિન્ક અને સિ!ગરેટમાં સફેદ પાવડર મિલાવીને પીવડાવી દીધો અને એ તેને ખબર જ નથી તેના બાદ સિદ્ધાંતે બહાર નીકળતા મીડિયાને કહ્યું કે બેંગ્લુરુ પોલીસ બહુ સારું કામ કરી રહી છે સિદ્ધાંતે કહ્યું કે તેઓ એક ડીજે પ્લેયર છે અને પાર્ટીમાં તેઓ માત્ર ડીજે વગાડવા જ ગયા હતા.

પાર્ટીનો એક વિડિઓ પણ સામે આવ્યો હતો જેમાં સિદ્ધાંત ડીજે વગાડી રહ્યા છે અને બાકી બીજા ન!શા રમી રહ્યા છે શક્તિ કપૂર અને એમના પુરા પરિવારે આ મામલે મૌન ધારણ કરી દીધું છે મીડિયા રિપોર્ટ મુજબ સિદ્ધાંતને 2008માં પણ રેવ પાર્ટીમાં પકડવામાં આવ્યા હતા અત્યારેતો આ હાઈ પ્રોફાઈલ કેસમાં પોલીસની નજર બનેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *