પુરા બોલીવુડમાં એકલા ધૂળ ચટાવનાર બાહુબલી પ્રભાસે ધ કાશ્મીર ફાઇલ્સ આગળ પોતાના ઘૂંટણ ટેકવી દીધા છે અત્યારે દેશમાં પ્રભાસથી મોટા કોઈ એક્ટર નથી એમની ફિલ્મો આગળ કોઈની તાકાત નથી કે એમની ફિલ્મ આગળ કોઈ ફિલ્મ રિલીઝ કરી શકે પરંતુ ગઈ કાલે પ્રભાસની ફિલ્મ રાધે શ્યામ સાથે.
ધ કાશ્મીર ફાઇલ્સ રિલીઝ થઈ પરંતુ ધ કાશ્મીર ફાઈલે પ્રભાસની ફિલ્મના છકકા છોડાવી દીધા છે ફિલ્મ ક્રિકટીકર તરણ આદર્શે રાધેશ્યામને ડિસએ પોઇન્ટીંગ જણાવતા માત્ર 2 સ્ટાર આપ્યા છે એમણે ધ કાશ્મીર ફાઇલ્સને પુરા સાડા ચાર સ્ટાર આપ્યા છે તેના શિવાય આજતક અને દૈનિક ભાસ્કરે રાધેશ્યામને બકવાસ ફિલ્મ બતાવી છે.
તેનાથી પ્રભાસને મોટો ઝટકો લાગ્યો છે 350 કરોડના બેજટથીબનેલ રાધેશ્યામને પુરા દેશના 9 હજાર ઉપર સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી જ્યારે નાના બજેટમાં બનેલ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને માત્ર 500 સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી છે તમે સમજી શકો છોકે આટલા થોડા સિનેમાઘરોમાં.
ફિલ્મ રિલીઝ કરી છતાં રાધેશ્યામ ફિલ્મ પર ભારે પડી રહી છે પરંતુ સાઉથમાં રાધેશ્યામને સારી સફળતા મળી રહી છે પરંતુ હિન્દી બોલનાર રાજ્યોમાં ધ કાશ્મીર ફાઈલે જંગ જીતી લીધી છે વિચારો ફિલ્મની ખુબજ પ્રશંસા ખુબજ થઈ રહી છે મિત્રો તમેં શું કહેશો આ મામલે તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકો છો.