કાલ રાત્રે સલમાન ખાનની બહેન અર્પિતાની ઈદ પાર્ટીમાં શહેનાઝ ગિલ અને સલમાનનો આ અંદાજ જોઈને દરેક હેરાન રહી ગયા ઈદની પાર્ટી પત્યા પછી સલમાન ખુદ શહેનાઝને ડ્રોપ કરવા બહાર આવ્યા હતા કેમેરા સામે જ શહેનાઝે સલમાન ખાનને બાથમાં જકડી લીધા તેના બાદ લાંબા સમય સુધી તે સલમાનના.
ગળે લાગી રહી સલમાન પણ શહેનાઝ સાથે હસતા રહી તેના બાદ શહેનાઝનો ડ્રાયવર જયારે તેની કાર લઈને આવ ગયો ત્યારે જતા સમયે શહેનાઝે સલમાન ખાનને કિસ કરી લીધી આ જોઈને સલમાન થોડા શરમાઈ ગયા પરંતુ થોડા હસતા રહ્યા તેના બાદ સલમાને ખુદ શહેનાઝને કારની અંદર બેસાડી અને જતા જતા પણ.
શહેનાઝે સલમાનને ગળાના ભાગે કિસ કરી લીધી આ નજારો અહીં જેણે પણ જોયો તે બધા આ બંનેની બોન્ડિંગની પ્રશંસા કરતા નથી થાકીરહ્યું પરંતું કેટલાક લોકો શહેનાઝને આના કારણે ટ્રોલ પણ કરી રહ્યા છે લોકોનું કહેવું છેકે શહેનાઝ સલમાનને કંઈક વધુજ ચીપકી રહી હતી બતાવાઈ રહ્યું છેકે શહેનાઝ સલમાનની.
ફિલ્મ કભી ઈદ કભી દિવાલીમાં પણ કામ કરી રહ્યા છે ગયા દિવસોમાં પણ શહેનાઝ બાબા સિદ્દીકીની પાર્ટીમાં પહોંચી હતી ત્યારે પણ એમણે શાહરૂખને આ રીતે જ હગ કર્યું હતું શહેનાઝનો અત્યારે દરેક બાજુ જલવો છે બહુ ઓછા સમયમાં શહેનાઝે એ ઓળખાણ બનાવી છે જેના લોકો સપના જોવે છે મિત્રો આ મામલે તમે શું કહેશો.