બિગ બોસ રિયાલિટી શો ફેમ અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાની અતરંગી ડ્રેસિંગ સેન્સ થી ખુબ લાઈમલાઈટમાં રહે છે તેના ટુંકા કપડાઓ થી તે વિવાદોમાં છવાયેલી રહે છે પોતાના પ્રાઈવેટ પાર્ટ ને તે દુનિયા ને દેખાડતા જરાપણ અચકાતી નથી બોલ્ડ અને હોટ લુક માં તે મુંબઈ માં સડકો પર ફેન્સ ને.
મદહોશ બનાવતી જોવા મળે છે પણ દુબઈ માં તેનું બોલ્ડ લુક તેને ભારે પડી ગયું છે તેના વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે અમર ઉજાલા રીપોર્ટ અનુસાર ઉર્ફી જાવેદે પોતાના બનાવેલા આઉટ ફીટમાં દુબઈમાં એક વિડીયો શુટ કર્યો હતો જે વિડિયો દુબઈના લોકોને ખૂબ અલગ લાગ્યો જેમાં ઉર્ફી જાવેદ હોટ.
અને બોલ્ડ લુક મા જોવા મળી હતી તેના આઉટફીટ પર નહીં પણ જે વિડીઓ તેને ઓપન એરિયામાં શુટ કર્યો હતો જેના પર દુબઈના કાયદા કાનુનને પ્રતિબંધ લગાડેલો હતો અને ઓપન એરિયામાં આવા વસ્ત્રો પહેરીને દુબઈમાં કોઈપણ વ્યક્તિ આ પ્રકારના વિડીયો બનાવી ના શકે તેના.
કારણે ઉર્ફી ને પોલીસે પકડીને કેશ નોંધી દિધો છે દુબઈ પોલીસ હાલ ઉર્ફી જાવેદની કડક પૂંછ પર જ કરી રહી છે અને સુત્રોના જણાવ્યા અનુસાર ઉર્ફી જાવેદ ની ભારત પરત ફરવાની ટિકિટ પણ કેન્સલ થઈ શકે છે તેનો પાસપોર્ટ હાલ પોલીસે જપ્ત કરી લીધો છે દુબઈ ના કાયદા કાનુન.
ખૂબ જ કડક છે જેના નિયમો હેઠળ ગુનેગારને છોડવામાં આવતા નથી એમાં પણ અશ્લીલતા ફેલાવવા બદલ ખુબ કડક સજાનું પ્રાવધાન્યની જોગવાઈ છે ઉર્ફી જાવેદ પોતાની બોલ્ડનેશ અને અતરંગી ડ્રેસિંગ સેન્સ થી ભારતમાં ભલે છુટી જતી હોય પરંતુ દુબઈ પોલીસ ના હાથે આવી ચુકી છે.