શાસ્ત્રોમાં ગુરુને પરમાત્મા નો દરજ્જો આપવામાં આવ્યો છે ગુરુ એટલે શિક્ષક એ જ શિક્ષકે કલંક લગાડતુ કામ કર્યું છે ટ્યુશન ક્લાસિસ ચલાવતા શિક્ષણે આઠ વર્ષ ના બાળકને બાથરૂમ માં લઇ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું જે મામલે પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે સમગ્ર ઘટના સુરત શહેરમાંથી સામે સામે આવી છે.
સુરતના ડીંડોલી વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસ ચલાવતા ગણેશ મચ્છીદર આહીરે નામનો શિક્ષક આ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસ ચલાવે છે તેના વિરુદ્ધ બાળકના માતા પિતાએ ડીંડોલી પોલીસ મથકે ફરીયાદ આપી છે 5 જાન્યુઆરી ના રોજ સાંજે 4 થી 6 ના સમયમાં આ નરાધમે માસુમ બાળકને ધાક ધ!મકી આપી અને.
બાથરૂમ માં લઇ જઈને શર્મનાક હરકત કરી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું બાળક રડતો રડતો ઘેર આવ્યો અને તેની હાલત જોઈ માતાપિતા માં સમી ઉઠ્યા બાળકે માતા પિતા ને બધી જ વાત જણાવતા માતા પિતા ધ્રુજી ઉઠ્યા એક શિક્ષક આવુ કેવી રીતે કરી છે નરાધમ ગણેશ વિરુદ્ધ.
ફરીયાદ નોંધી પોલીસે ગણતરીના કલાકોમાં આ આરોપી શિક્ષક ની ધડપકડ કરી હતી અને તેને જેલ ના સળીયા પાછળ ધકેલીને કાર્યવાહી હાથ ધરી ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે ટ્યુશન ક્લાસિસ માં બીજા બાળકો ની પુછપરછ હાથ ધરીને પોલીસે પિડીત વિદ્યાથી નું તબીબી પરીક્ષણ કરી ને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.
પરીવારજનો સાથે વિસ્તાર ના લોકોની માગં છે કે આરોપી ગણેશ નામના આ શિક્ષક ને કડક સજા આપવામાં આવે હેવાનીયન અને વિકૃત માનસિકતા ધરાવતો આ શિક્ષક સમાજને બાળકો ને શિક્ષણ ના આપી શકે તેને કડક શિક્ષાની જરુર છે બાળકે પોલીસ સામે જે શબ્દ કીધા પોલીસના કર્મચારીઓ પણ ભાવુક થઈ ગયા હતા.