Cli
અમેરિકામાં આ મજબુત પાટીદાર પરીવારનો વરઘોડો નીકળતા રસ્તાઓ પણ થયા બંધ, ભુરીયાઓ પણ જોઈ રહ્યા...

અમેરિકામાં આ મજબુત પાટીદાર પરીવારનો વરઘોડો નીકળતા રસ્તાઓ પણ થયા બંધ, ભુરીયાઓ પણ જોઈ રહ્યા…

Bollywood/Entertainment Breaking

જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદા કાળ હંમેશા ગુજરાત આ કહેવત ને હંમેશા ગુજરાતીઓ એ સાર્થક કરીને બતાવી છે ગુજરાતી અનેક પરીવારો દેશ વિદેશમાં ધંધા રોજગાર અને અભ્યાસ માટે સ્થાઈ થયા છે પરંતુ પોતાની સંસ્કૃતિ સભ્યતા અને વારશો હંમેશા ટકાવી ને રાખ્યો‌ છે તેઓ પોતાના લગ્ન પણ ગુજરાતી.

રીતી રિવાજ અનુસાર જ કરે છે સોશિયલ મિડીયા પર એવો જ એક પરીવાર સ્થાઈ થયો છે જે અમેરીકા પણ બોલબાલા ધરાવે છે અમેરીકા માં વસતા ગુજરાતી રાજકારણી સુરજ પટેલના ત્યાં લગ્ન હતાં જે દરમિયાન અમેરીકાની એ સડક જ્યાં વરઘોડો નીકળ્યો હતો તે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો વરઘોડો.

એટલો ધામધૂમથી નીકળ્યો હતો કે ફટાકડા અને ડીજે સાથે માહોલ ગુંજી ઉઠ્યો‌ હતો વિદેશી યુવતીઓ પર ચણીયાચોળી માં વરઘોડામાં ગુજરાતી ગીતો પર ડાન્સ કરી રહી હતી સુરજ પટેલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ વિડીઓ શેર કરતા જણાવ્યું હતું કે મારા ભાઈ ના લગ્ન માટે મારો પરીવાર અહીં આવ્યો છે.

મારું હદ્વય છલકાયું છે એનવાયસી ની શેરીઓમાં પણ રોનક છે સુરજ પટેલ અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા ની પ્રચાર ટીમ માં પણ સામેલ હતા તેઓ અમેરિકા કોંગ્રેસ ના પુર્વ ઉમેદવાર છે પાર્ટીમાં તેમનું કદ ખુબ મોટું છે તેઓ સાલ 2018 માં સોસીયલ મિડીયા પર પ્રચાર સમયે ખુબ હાઈ લાઈટ થયા હતા અમેરીકન કોંગ્રેસ માં તેમને.

ખુબ માનપાન આપવામાં આવે છે તેમના ભાઈનો આ શુભ પ્રસંગ હોવાથી પોલીસ પ્રસાશન ની ટીમો પર ખડેપગે રહી હતી આ વરઘોડો ધામધૂમથી ગુજરાતી ગીતો ગરબાની રમઝટ સાથે નીકડ્યો હતો જેમાં ઘણા વિદેશી પરીવાર પણ જોડાયા હતા આ તસવીરો અને વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયા છે જેના પર ગુજરાતી પ્રેમ વરસાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *