24 ડિસેમ્બર અક્ષય કુમારની ફિલ્મ અતંરગી ઓટિટિ પ્લેટ ફોર્મ ડિસ્નીપ હોટસ્ટારમાં રિલીઝ થઈ અક્ષય કુમાર સાથે સારા અલી ખાન અને ધનુષ ફિલ્મમાં છે આનંદર રાયે આ ફિલ્મને ડાયરેક્ટ કરી છે ફિલ્મમાં અલગ પ્રકારની લવ સ્ટોરી દર્શાવવામાં આવી છે જેમાં સારાનો અભિનય જેઓ રીન્કુ છે તેઓ સજજાદ અલી એટલે કે કઅક્ષય કુમારની પાછળ બહુ પાગલ છે.
પરંતુ ધનુષ્યને પણ પસંદ કરે છે પરંતુ અક્ષયને નથી છોડી શકતી એવું કંઈક બતાવવામાં આવ્યું છે ફિલ્મમાં હવે ફિલ્મમાં કહેવામાં આવી રહ્યું છેકે હિંદુઓને ખોટા બતાવામાં આવ્યા છે એમને ક્રૂ!ર બતાવામાં આવ્યા છે તેમાં શરૂઆતમાં બતાવવામાં આવ્યું છે સારાના જે ફેમિલી મેમ્બર છે એટલે કે તેના માબાપ નથી હોતા તે નાની જોડે રહે છે.
નાની તેને મા!રે છે ટો!ર્ચર કરે છે અને ન!શો આપીને તેની જબરજસ્તી લગ્ન કરાવે છે બસ આ જોઈને લોકોએ કહ્યું છેકે આમાં હી હિંદુઓને ખોટા દર્શાવવામાં આવ્યા છે અને બીજું ફિલ્મમાં અક્ષયને મુસ્લિમ બતાવાયા છે અને સારાને હિન્દૂ બતાવાઈ છે એવામાં કહેવાઈ રહ્યું છેકે આ ફિલ્મ લવ જેહાદને પ્રમોટ કરે છે અત્યારે ટવીટરઆ બાયકોટ અંતરંગી ટ્રેન્ડ કરી રહ્યું છે.