ઇલિયાના ડીક્રુઝ બી ટાઉનની લોકપ્રિય એક્ટરમાંથી એક છે તેને એક આગવી ઓળખાણ ઉભી કરી છે તેઓ પોતાનું જીવન પોતાની શરતો પર જીવે છે અને તે ખૂબ જ પોતાના પર આત્મવિશ્વાસ પણ ધરાવે છે અને તેનો આ આત્મવિશ્વાસ તેના કપડાંથી પણ જોવા મળે છે હાલમાં એક્ટરની કેટલીક તસ્વીર વાઇરયલ થઈ રહી છે.
ઇલિયાના ડીક્રુઝ પહેલા ફિટ જોવા મળતી પરંતુ ગયા દિવસોથી તેના શરીરનો આકાર બદલાઈ ગયો છે તેને લઈને તેઓ પહેલા તેના શરીરના આકારને લઈને ખૂબ જ શરમ અનુભવતી હતી પરંતુ બાદમાં તેણે કર્વી ફિગર મેળવવામાં કોઈ કસર છોડી ન હતી ધીરે ધીરે તેણીએ તેનું ફિગર સુધારી હવે સારી જોવા મળે છે.
ઇલિયાના ડીક્રુઝનો એક નવો ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે ઇલિયાના ડીક્રુઝ પાસે સારી અભિનય કૌશલ્ય તેમજ ફીચર્સ અને ફેશન સેન્સ છે અને તે જાણે છેકે તેને શું અનુકૂળ આવે છે વાયરલ થઈ રહેલા વીડિયોમાં તેણે બ્લેક કલરના જિમ આઉટફિટ પહેર્યાછે જે ખૂબ જ ટાઈટ છે જેમાં તેઓ સુંદર લાગી રહી છે.