સામાન્ય રીતે લોકો બહારની વસ્તુ ખાવાનો ખૂબ જ શોખ ધરાવે છે બજારમાં મળતી ચીજ વસ્તુઓ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે પણ તે કેવી રીતે બની હોય છે તે લોકોને ખબર હોતી નથી ઘણીવાર જે રોટલી આપણે ઘેર લોટ બાંધીને બનાવવામાં આવે છે તે મોટી હોટલમાં ફેક્ટરીમાં પણ તૈયાર કરવામાં આવતી હોય છે.
તો બિસ્કીટ અને બેકરી પર મોટા મશીન તૈયાર કરવામાં આવતો હોય છે પરંતુ સોશિયલ મીડિયા પર એક વિડીયો તાજેતરમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેને જોતા લોકો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે વાયરલ આ વીડિયોમાં બ્રેડ બનાવવાની એક ફેક્ટરી માં એક વ્યક્તિ લોટ બાંધતો જોવા મળે છે પરંતુ એ લોટ પર ખુલ્લા પગે ખુદંતો જોવા મળે છે.
તેની લૂંટ બાંધવાની આ રીત જોતા જે વ્યક્તિએ વિડીયો બનાવ્યો તે છુપાઈને તેનો વિડીયો ઉતારી રહ્યો છે આ વ્યક્તિ પગ વડે લોટ બાધંતો જોવા મળે છે આ વિડીઓ ઉતારનાર વ્યક્તિ અચાનક ત્યાં પહોંચતા જ તે કર્મચારી હાથો વડે લોટ બાધંવા લાગ્યો પરંતુ વિડીઓ ફુટેજ દેખાડતા તે ડરી ગયો તેને રોકીને તેના.
માલીકને બોલાવવા નુ કહ્યુ મને તેને આવી રીતે લોકોના આરોગ્ય સાથે છેડા કરવા માટે ખૂબ જ ફટકાર લગાવી અને તેને ખૂબ ધમકાવવા લાગ્યા પેલો વ્યક્તિ પણ આ જોતા ખૂબ જ ડરી ગયો હતો તે કાંઈ જ બોલી રહ્યો નહોતો તે માત્ર આ ફેક્ટરીનું કર્મચારી હતો સોશિયલ મીડિયા પર આ વિડીયો સામે આવતા લોકોનો.
રોષ જોવા મળી રહ્યો છે અને તે વ્યક્તિ વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે સાથે આ ફેક્ટરીને ફૂડ વિભાગ દ્વારા સીલ કરી દેવાની પણ માંગ કરી રહ્યા છે કમેન્ટ બોક્સમાં બજારમાં મળતી ચીજો કેવી રીતે બની છે તેમાં આઈએસઆઈ નો માર્કો છે કે નહીં તે પૃષ્ઠી કરીને ખાવાની સલાહ આપતા જોવા મળે છે.