સંતાનમાં દીકરો હોવાથી વંશ વેલો આગળ વધે એવી લોકોની માન્યતા હોય છે ત્યારે માતાને જો દીકરો ન હોય તો તેનું જીવન મુશ્કેલ ભર્યું બની જતું હોય છે ઘણાં લોકો તો પહેલા સંતાનમાં પુત્રની રાહ જોતા હોય છે અને આવું ન થવા પર પુત્રવધૂને હેરાન પરેશાન કરતા હોય છે કારણ કે દીકરો છે વહુ લાવે જ્યારે દીકરી તો સાસરે જાય એટલે ઘણું તેની.
સાથે લેતી જાય અને કહેવાયને કે પરિવારનું ઘર જ ખાલી કરી નાંખે પરંતુ લોકો એ ભૂલી જાય છેકે દીકરી ન હોવાથી આંગણુ વાજ્યું કહેવાય છે દીકરાથી ઘર ચાલે જ્યારે દીકરીથી આખો પરિવાર ચાલતો હોય છે પરંતુ માને દીકરાની તરસ હોય છે જ્યારે દીકરો ન હોયતે માઁ પર શું વિતતી હશે એતો ભગવાન જ જાણે.
મિત્રો એક એવા દાદીમાં છે જેણે રામ જેવા દીકરો ગુમાવતા આભ તૂટી પડ્યું હોય તેમ પોતાની વ્યથા જણાવતા હતાં તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાથી તેમણે પોપટભાઈની ટીમને સંપર્ક કર્યો હતો જેથી આ ટીમ થોડી ઘણી મદદ કરી શકે ભાવનગરના મોભિયાણા ગામમાં માઁજીનું ઘર આવેલું છે અને તેમનો દીકરો માનસિક રીતે સાવ અસ્થિર છે.
તેમના પાડોશીએ કહ્યું કે માંછે જેમનો દીકરો પાગલ છે તેમના પરિવારમાં અન્ય સભ્યો છે જેની જવાબદારી માં ઉપર આવી પડી છે વાત એમ છેકે તેમનો દીકરો જુવાનીમાં તો એકદમ સાજો હતો માઁજી કહે છેકે તેમના દીકરાને એક દિવસ તાવ આવ્યો હતો રાતના સમયે તબિયત વધારે ખરાબ થવા લાગી અને અચાનક તેના જીવનમાં બદલાવ આવતા માનસિક અસ્થિર થઈ ગયો હતો.
ત્યારે માંજી કહે છે કે રામ જેવો દીકરો ગુમાવ્યાનો અફસોસ છે પરંતુ શું થાય એતો નસીબમાં લખ્યું હશે તેમ જ થશે કહેવાય છે કેજે વડીલ મજબૂત હોય તે ઘરમાં કામ કાજ સમય પહેલા જ થતા હોય છે જ્યારે કામ કરતો મોભી જ બેસી જાય તો પછી કોને આ વ્યથા જણાવવી એજ પ્રશ્ન ઉભો થતો હોય છે આ માંજી સાથે કઈંક આવું જ થયું છે માંજી કહે છે પહેલા તેમનો.
દીકરો ગામના સભ્યો સાથે ઉઠતો બેસતો આજે પાગલની જેમ ફરે છે દાદીમાં કહે છે આર્થિક સ્થિતિ તો પહેલાથી સારી નથી પરંતુ તેમના દીકરાનો વ્યવહાર સારો હતો જેથી તે મોટા લોકો સાથે વાતચીત કરતો રહેતો પરંતુ કમનસીબે તેનુ જીવન પહેલા કરતા બદલાય ગયું છે જે દુખની વાત છે અહીં પોપટભાઈ ની ટીમે દાદીને 1 વર્ષનું રેશનકીટ આપીને સાત્વતના આપી હતી.