Cli

મલાઈકા અરોડા જાહેરમાં જ અંદર કંઈ પહેર્યા વગર જ બહાર આવી ગઈ તો લોકોએ પાઠ ભણાવ્યો…

Bollywood/Entertainment Breaking

એ વાતને હજુ અઠવાડિયું પણ નથી થયું કે મલાઈકા અરોડા અને અર્જુન કપૂરના બ્રેકઅપની ખબરે જોર પકડ્યું હતું મલાઈકાનું નામ આવતાજ સોસીયલ મીડિયામાં ખબરોએ જોર પકડે છે પરંતુ આ વખતેની ખબર કંઈક અલગ છે હકીકતમાં કાલે સાંજે મલાઈકા પોતાના ડોગીને ફેરવવા મુંબઈની સડકોમાં બહાર નીકળી હતી.

આમ તો વાત આ રોજની છે પરતું કાલે જે થયું કેટલાય લોકોએ હંગામો ઉભો કરી દીધો છે હકીકતમાં જયારે મલાઈકા બહાર આવી ત્યારે ડબલ મા!સ્ક પહેરેલ હતું પરંતુ એમણે બ્રા પહેરી ન હતી એ વાતને લઈને કેટલાય લોકો મલાઈકાને ટ્રોલ કરવા લાગ્યા એવામાં એક યુઝરે કોમેંટ કરતા લખ્યું દીદી ઉતાવળમાં નીકળી આવી હતી.

કારણ કે ફોટોગ્રાફર બધા જલ્દી આવી ગયા હતા દીદીને એ નથી ખબર એમને કન્ટેન આપી દીધા બીજાએ કહ્યું આણે બ્રા નથી પહેરી આને શું લાગી રહ્યું છે દેખાતું નથી લોકોને ઉપરથી મીડિયાના લોકો પણ આમને ક્લીક કરે છે જયારે અન્યએ લખ્યું અરે એ બતાવ કેમ નથી પહેરતી પૈસા નથીકે શું જયારે કેટલાક યુઝરે મલાઈકાનો સપોર્ટ પણ ર્ક્યો.

એક યુઝરે લખતા કહ્યું આ એની સ્વતંત્રતા છે તેની પસંદ છે તેનું શરીર તેનું મૂડ તેની જીવવાની સ્ટાઇલ છે બધું તેની ઈછા અનુસાર થશે બીજાએ લખ્યું બધા એની બ્રા પાછળ કેમ પડ્યાછે એ બધું તેના પર છે તેઓ શું પહેરે છે અને શું નથી પહેરતી અત્યારે આને લઈને લોકો અવનવી કોમેંટ કરી રહ્યા છે મિત્રો આના પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *